________________
૩૬૧ મહાનુભાવો 1 કાલુપુરટંકશાળે શ્રીશ્રેયાંસનાથપ્રભુજી બીરાજે છે. તેમજ હાજા પટેલની પોળમાં શ્રી ચંદ્રપ્રભુજી બીરાજમાન છે. ભોંયરામાં પણ દર્શન કર્યા.
શાંતિનાથની પળમાં શાંતિનાથ પ્રભુજીનું જ દેરાસર છે. તેમાં ઘુમટ બારસાખ–બારી બારણામાં લાકડાનું કારણીકામ ખરેખર જોવા જેવું છે વળી બાજુમાં નવા દેરાસરમાં શ્રી સહસ્ત્ર ફણા પાર્શ્વનાથજીની અદ્ભુત પ્રતિમા ચમત્કારી છે તેમજ યરામાં પણ આરામથી ધ્યાન ધરવા માટે ભવ્ય આદિનાથ પ્રભુની પ્રતિમા છે તેમને ભાવપૂર્વક નમરકાર ર્યા. રામજી મંદિરની પિાળમાં આસન્ન ઉપકારી વીશમાં મહાવીર પ્રભુજી અને શ્રી સુપાર્શ્વ નાથજીના દર્શન રૂપ તીરથી કર્મરાયને ઘાયલ કર્યો, પાછીયાની પિળમાં શ્રી આદિનાથ પ્રભુજીને વંદન કરી શ્રી અજીતનાથ શ્રીવાસુ પૂજ્ય શ્રી ધર્મનાથપ્રભુને નમન કરી એમને જ સાથે કરવા તેમને હાથ મનથીજ ઝાલી રાખે. પીપરડીની પોળના નાકે શ્રીસુમતિનાથ પ્રભુને આધારધારી ભૈયરે પણ સુખકર એવા દર્શન કર્યા ખારાકુવાની પિળમાં શ્રી સંભવનાથ પ્રભુજીના દર્શન કર્યા. પછી રીલીફરોડ વટીને લાભેશ્વરની પિળમાં દેરાસરની ખડકીમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના દર્શન કરતા બીચારા કર્મો તે ભડકીને ભાગવા લાગ્યા બીજા ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી આજુબાજુમાં પણ પાર્થપ્રભુજી જોડેના ગભારામાં શ્રીચિંતામણી પાર્શ્વનાથજીના પ્રસન્નચિત્તવંદન દર્શન કરવાથી મનડું મોહાયું અને ચિંતા ચાલી ગઈ