________________
૩૬૦
ત્રણ વરસના વજકુમારે, કઠે કર્યા અંગ અગ્યારે,
ક્ષયપસમ બહુ ભારી રે, સદાય સહુને. ૧૮ દ્રોપદી પાંડવ તે તરીયા,પ્રસન્નચંદ્ર મુક્તિને વરીયા,
ધ્યાન અશુભ નિવારી રે, સદાય સહુને. ૧૯ ઇત્યાદિકનિજનિજભવમાંહે,પુરૂષાર્થ કર્યોશુદ્ધભાવે,
કઈ મુક્તિ સુરવાસી રે, સદાય સહુને. ૨૦ કેઈસુખી પલમાંહેદુઃખી,કેઈદુઃખી પલમાંહેસુખી,
પુણ્યપાપ જળ કયારી રે, સદાય સહુને. ૨૧ ચાલુ ચરિત્રના જે નાયક,છત્રકુંવર પણ છે લાયક,
સુખી હતે બહુ ભારી રે, સદાય સહુને. ૨૨ પાપઉદયથી રંક જથાયો,રાજ્યહસદા મનલાયે,
જાય રાજસભા શણગારી રે, સદાય સહુને. ૨૩ નાચગાનનાટકપણથાતાં,નહીમનડું તેમાંલલચાતાં,
જુએ પિતાને ધારી રે, સદાય સહુને. ૨૪ અપૂર્વ કરણ કરવા જેવી,રાજ મળે ઉત્કંઠા એવી,
બળ ફેરવશે ભારી રે, સદાય સહુને. ૨૫ ક્ષાંતિસાથધીરજતાધારે સૂવાતલલિતવિચારે,
પરિણામ સુખકારી રે, સદાય સહુને. ૨૬