________________
૩પ૯ સંસારનાપણસુખજજે,ઉધમવિણપુણ્યનહિ,
જાણે સહુ એ નરનારી રે, સદાય સહુને. ૮ પુણ્યઉદ્યમકર્યોગતભવમાં,વિષ્ણુઉદ્યમે સુખીઆ જગમાં.
દેખાય જુઓ નરનારી રે, સદાય સહુ ૯ રામને સીતા નળદમયંતિ,હરિશ્ચંદ્રતારા ગુણવંતી,
શીલવતી બુદ્ધિશાળી રે, સદાય સહુને. ૧૦ ભરતરાય દશારણ તરીયા,કૂર્મા પુત્ર કેવળ વરીયા,
બાહુબલી બળધારી રે, સદાય સહુને ૧૧ શાલિભદ્ર સુકમલ કાયા,આદ્રકવરે છોડી માયા..
અભય કુમાર બુદ્ધિશાળી રે, સદાય સહુને ૧૨ મેષકુમારમહાસુખપામ્યા,જંબૂકુમાર કેશીસુખપાયા.
ધન્ય ધન્ને અણગારી રે, સદાય સહુને. ૧૩ ગજસુકુમારની કામળકાયા,અવંતિસુકુમારસુકોશળપાયા - ઢંઢણજી ભવપારીરે, સદાય સહુને. ૧૪ વિષ્ણુકુમારલબ્ધિપાયા,શાસનભક્તિકાજે આવ્યા, . શોભા સંઘ વધારી રે, સદાય સહુને ૧૫ શ્રદ્ધાસુલાની બહુસારી,વીરપ્રભુએ પણ સંભારી,
અંબડ સમકિત ધારી રે, સદાય સહુને. ૧૬ મનેરમા સુભદ્રાનંદા,અંજનાસતીઓ સુખકંદા,
મુનિ ઝાંઝરીયા ધારી રે, સદાય સહુને. ૧૭