________________
૩૫૬
જનને જુએ છે અને ના આવેશમાં આંખમાંથી આંસુઓની ધારા વહે છે, આંસુઓથી પોતાનુ મુખ ધાઈ રહ્યો છે. પણ પેાતાના પીતાને મળવાની યુક્તિ કાઇ હાથ લાગતી નથી. બધાયને જોઈ જોઈ ને રાજી થાય છે. કાઈ ઉપાય હાથ આવે તે મારી સાચી વાત બધી જણાવુ પણ બેલી શકાય તેમ નથી.
રાજસભામાં નાચગાન થઈ રહ્યા છે. સૌ કાઇ તે જોવામાં તલ્લીન બની બેઠા છે. પણ ખરા રાજકુંવરને નાચગાનતાનનું કંઈ જ ભાન છે જ નહી. એ તે એક જ વિચારમાં લીન થયેલા છે કે મારા રાજ્યના હક્ક ચાલ્યા જાય છે તે મને કેમ મળે? ખરા હક્કદાર હું જ છું. એજ ધ્યેયમાં લીન થયેલ છે. એટલે રાજસભામાં શું નાચ ગાન થઈ રહ્યું તે, તેની તેને ખબર નથી.
સુજ્ઞજને ! તમે પણ સંસારમાં જ રહેલા છે. જેથી સંસાર વ્યવહારના કામ કરવા છતાં મુક્તિના ધ્યેયને ભૂલવું જોઈએ નહિ. મુક્તિના ધ્યેયને જો નહિ ભૂલો તે જ આ લોક પરલોકમાં સુખી થશેા. પરલોકના સુખમય જીવનમાં પણ ધર્મ મેળવી શકરો અને પરંપરાએ મુક્તિ સુખને પામશે. મહાનુભાવે ! સંસારના પાંચ પચીશ કે પચાસ વરસના નજીવા એવા અલ્પ સુખ માટે કમાવાની પૈસા મેળવવાની જે તાલાવેલી રાખીએ છીએ. તે બધી સાચા સુખની દિશા નથી પણ રખડપટી જ છે.
મુક્તિનું ધ્યેય તે ચિંતામણી રત્ન સમાન છે. તેસિવાયનુ સ'સારી સુખનુ ધ્યેય તા કાચના ટુકડા સમાન છે. તેની કીંમત