________________
રાજકુંવર કહેવા લાગ્યો કે ભાઈસાહેબ ! હું ગરીબ માણસ છું, મને આવવા દે.શેઠ સાહેબ તમને જોવા બધું મલશે.આજે રાજસભા ખરેખરી જોવા જેવી હશે. શેઠસાહેબ મને આવું જોવાનું ક્યાંથી મળે ? શેઠળ હું હાથ જોડું છું. મને આવવા દીઓ. મારે ગાદી તકીય કે ખુરશી જોઈતી નથી. હું તો એક ખૂણામાં બેસી રહીશ. આપ દયાળુ કહેવાઓ, સભામાં હું કોઈ જાતની ગરબડ કરીશ નહી, વેપારી મહાજનમાં એક સજજન ગૃહસ્થે કહ્યું કે આવ ભાઈ આવ, ખુશીથી આવ. તારા આવવાથી અમને કિઈ હરકત આવે તેમ નથી, માટે ખુશીથી આવ. '
આ પ્રમાણે કહેવાથી સાચે રાજકુંવર બહુ ખુશી થ. ભીખારી વેશે પણ રાજસભામાં જઈને એક ખૂણામાં ગુપચૂપ કઈ દેખે નહીં તેમ બેસી ગયા અને વિચારે છે, કે રાજગાદીને હક્ક મારે જશે. એવી ચિંતામાં લીન બની ગ છે.
પણ બેલી શકાય તેમ નથી, બેલે તે કાઢી મૂકે. અને સભામાંથી બહાર કાઢયા પછી ફરી રાજસભામાં પેસી શકાય એ કોઈ ઉપાય નથી. એમ વિચાર કરી ચૂપ થઈ બેસી રહ્યો છે, વાત્રે વાગી રહ્યા છે. એમ કરતા દશ તે વાગ્યા. હવે એક કલાક રહી છે, રાજસભામાં આવનારા પિતાના એ રોગ્ય સ્થાને બેસતા જાય છે. રાજા, પ્રધાન, રાજકુંવર વિગેરે પધાર્યા. ત્યારે સભાજનોએ ઉભા થઈ હાથ જોડી સન્માન કર્યું. સાચે રાજકુંવર ખૂણામાં બેઠા બેઠા પિતાના પિતા વિષેરે સ્ત્રી