________________
૩૭,
જ્ઞાનીની દષ્ટિએ તદ્દન મામુલી છે અર્થાત્ કંઈ જ નથી શાનીના વચને પર શ્રદ્ધા તેમ જ શાંતિ દિલમાં ધરીએ તે હેજે કીર્તિ મળે. નિપુણતા આવે. મુક્તિ પ્રત્યે ભક્તિ જાગે જેથી જોયા જેવી લલિત મુક્તિ પમાય.
ઢાળ ૧૫ મી
–દોહરાકાળુપુર ટંકશાળમાં શ્રેયાંસ જિન સોહે, હાજા પટેલની પિળમાં, ચંદ્રપ્રભ મન હે. ૧ શાંતિનાથની પળમાં, શાંતિનાથ સુખઠામ, ઘુમટ લાડકામ ઘણું, જોવા જેવું ધામ. ૨ સહસ્ત્રફણાપ્રભુપાશ્વજી,અદ્દભુતપ્રતિમાસાથ, નમન કર્યા બહુ ભાવથી, ભેંચરે આદિનાથ. ૩ રામજી મંદિર પળમાં ચોવીશમાં મહાવીર, સુપાર્શ્વનાથના સંગથી, માર્યું કર્મને તીર. ૪ પોળ પાછીયાની ખરી, પહેલા આદિનાથ, અજીતનાથવળીવાસુપૂજ્ય લીધાધર્મનસાથ. ૫ પીંપરડીની પળમાં, સુમતિનાથ આધાર, ભેયરે પણ જિનબિંબ છે,દર્શનથી સુખકાર. ૬ ખારા કુવાની પોળમાં, દર્શન સંભવનાથ. રીલીફ રોડની પાછળે, થશે હવે સુણે સાથ. ૭