________________
૩૪૪
એક કમ બીજામાં મળી જાય તેનું નામ “ સંક્રમ '' કહેવાય છે. અને જે ચેાણ અને અધ્યવસાયના બલથી પરરપર સંક્રમ થાય નુ નામ સંક્રમણ કરણ કહેવાય.
હવે પાંચમુ ઉર્દૂ ના કરણ—જેના લીધે કમની સ્થિતિ અને રસ વધી જાય તે ના કરણ કહેવાય.
છઠ્ઠું અપવ ના કરણ———જેના લીધે કર્મની સ્થિતિ અને રસ ધટી જાય તે અપવ ના કરણ કહેવાય.
આત્મવિકાસના માર્ગ સુલભ સરલ બનાવવા માટે અશુભ કની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે.
જૈન મહાત્માઓ કહે છે કે અશુભ કમ ફળ ભાગવવાના કાળનું પ્રમાણ તથા અનુભવની (રસની)તીવ્રતાનિણી ત થયેલી હૈ।વા છતાં પણ આત્માના ઉચ્ચકાટિના અધ્યવસાયા રૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. દાખલા તરીકે જે એક માણસને ગુના બદલ બાર વર્ષની કેદ મળી ઢાય પણ તે જેલમાં સારૂ વર્તન બતાવે તેા તેના અમુક દિવસે કપાય છે. એટલે તે ખાર વર્ષને બદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ સદ્દવિચાર અને સનનેા જ સવાલ છે.જેને કમ રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તાડતાં ન આવડે. તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ.
આત્મવિકાસના માર્ગોંમાં કાળને કેમ તેડવા ! એ મુખ્ય બાબત છે. આત્મા જ્યારે મેાહનીય કમની સ્થિતિ ૬૯ કાડાકાડી સાગરોપમથી કંઈક વધારે ધટાડે. ત્યારે ગ્રંથીભેદ કરીને