________________
દરેક સમયે થાય છે. આત્મા અખંડ પદાર્થ છે. અસંખ્ય પ્રદેશનો સમૂહ છે.આત્મપ્રદેશ સંકોચાય છે તેમ વિસ્તાર પણ પામે છે. આત્મપ્રદેશે આંદોલિત હોય છે. તેની અસર લેહી ઉપર થાય છે.લેહીની ક્રિયા નાડીઓ દ્વારા જાણી શકીએ છીએ.આત્મામાં
દેલને–ગ થાય છે અને લાગણીઓના પ્રકારો-અધ્યવસાયે થાય છે. એમના બલથી આત્મા કામણ વણાને ખેંચે છે, અને અધ્યવસાયની તેના પર અસર થવાથી તેના જુદા જુદા અનેક ભેદ થાય છે.
પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ અને સંબંધ આ ચાર પ્રકારના બંધ થાય છે તે બંધ થવામાં મિથ્યાત્વ અવિરતિ કષાય અને વેગ તેના કારણો છે. તેનાથી કર્મો બંધાય છે. વળી કર્મ બંધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તો હોય છે. વળી ઢીલા કે તીવ્ર બંધ થવામાં રyષ્ટ બદ્ધ, બદ્ધ બંધ, નિધત્ત બંધ અને નિકાચિત્ત બંધનું સ્વરૂપ પણ જાણ્યા બાદ કર્મની વિચિત્રતામાં કર્મ બંધ થયા બાદ તેમાં કર્મોની ફેરફારી કરનારા આઠ કરણેનું વર્ણન આવે છે તે ઝીણું હેવાથી બરબર ધ્યાન રાખવાની જરૂર છે. " વેગ અને અધ્યવસાયના તે તે સમયના એક સામટા બળને કરણ કહે છે. જેની મદદથી કર્મબંધ થાય છે, અને કર્મબંધ થયા પછી પણ કર્મમાં અનેક જાતના ફેરફાર થાય છે. કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છેકે આકર્મ કેવા સ્વભાવે,