________________
૩૭
મહાનુભાવો ? આપણે છત્રકુંવરના રાસમાં સાથે સાથે કર્મ. સંબંધીની જાણ માટે પાંચમી ઢાળથી કર્મ સ્વરૂપ થોડું થોડું જાણતા જઈએ છીએ, જગતમાં જે કંઈ વિચિત્રતા દેખાય છે.. તેમાં મુખ્ય ભાગ કર્મ જ ભજવે છે. ' હે ભવિછો? કર્મની વિચિત્રતા? જુઓ. તેની શક્તિ પણ અજબ છે.કેવળજ્ઞાની સિવાય છા છે તેની વિચિત્રતા તેની શક્તિ જાણી શકતા નથી.
કમ વસ્તુજ એવી છે કે તે આત્માને મુંઝાવી નાખે છે.
આપણે અત્યાર સુધીમાં કર્મબંધ સબંધી કેટલુંક જાણી લીધું કે આત્માનું અસ્તિત્વ છે. કર્મ શું ચીજ છે? તે સંબંધી પરમાણુઓનું વર્ણન, તેનાથી થતી વર્ગણાઓ, તેની સૂક્ષમતા ઔદારિક, વૈદિય વિગેરે પાંચ શરીરનું વર્ણન, આત્મા પોતે જ કર્મ વર્ગણાને ખેંચે છે. લેહચું અને સ્વભાવ લેઢાને જ ખેંચવાને છે. તેમ કર્મને સ્વભાવ આત્માને જ વળગવાને છે. પણ કર્મ રહિત એવા સિદ્ધના ને લાગતા નથી, અશુદ્ધ એવા આત્માને લાગે છે. જડ કર્મો પણ આત્મા ઉપર અસર કરી શકે છે. પંડિત, વકીલ, ડોકટર, બેરીસ્ટર કે જર્જા મેજીસ્ટ્રેટ હોય પણ દારૂ કે ભાંગ પીએ તે ગાંડા જેવાજ બની જાય છે તેમ બ્રાહ્મી વિગેરેના સેવનથી બુદ્ધિવાન થાય છે.
આત્માને સમયે સમયે સાત અથવા આઠ કર્મને બંધ અને આને ઉદય. આઠે કર્મોની નિર્જરા આ બધુ આત્માને