________________
૩૦૪
સંક્રમણથાયસજાતીયમાં,વિજાતિયમાંનથાય, ઉત્તર પ્રકૃતિ જે કર્મની, તે સજાતિય કહેવાય. ૬ અશાતા વેદનીય કર્મતે શાતા વેદનીય થાય, પણુમેહનીય જે કર્મ છે, તે વિજાતિય કહેવાય. ૭ ઉદ્દવર્તના કરણ કહું કર્મ સ્થિતિ અને રસ, તેનાથી વધતા રહે, જાણ લીઓ તુમે બસ. ૮ વળી અપવર્તનાકરણથી,ઘટેસ્થિતિરસાણ, અશુભ કર્મોની સ્થિતિ, રસ તણું કરે હાણ. ૯ સારા વર્તન કારણે, જેલ દિવસો કપાય, તેમઅધ્યવસાયઉંચકારણે ન્યુનસ્થિતિરસથાય.૧૦ આત્મગુણે પ્રગટાવતા, કર્મ સ્થિતિ તુટે જ મોહનીય કર્મની સ્થિતિ, ઘટે સમજે હેજ. ૧૧ ગ્રંથભેદ કરી વળી, સમતિ પામે જ દેશવિરતી પણું વળી, સર્વ વિરતિ ધારે જ ૧૨ જેમજેમકર્મસ્થિતિઘટે તેમતેમ આગળવધાય કરણે વિચિત્ર જાણવા, બુદ્ધિ ધરો સદાય. ૧૩ કર્મસ્થિતિ વળી રસધટે, રહેપ્રદેશ જેમ તેહ પણ તે ટુંકા કાળમાં, ભેગવાઈ જાયે એહ. ૧૪ હવે ઉદીરણા કરણથી, કર્મ ઉદીરણ થાય તે ઉદીરણા કરણને, દૃષ્ટાંતે સમજાય, ૧૫