________________
-મુનિની દૃષ્ટિએ પડે તો કહેતી કે આ વસ્તુતો પારકી છે.અથવા કઈ વાર તે વસ્તુ શુદ્ધ છતાં “અશુદ્ધ છે” એમ પણ કહેતી. આવી અદાન બુદ્ધિ (દાન ન દેવાની બુદ્ધિ)ને ધિક્કાર છે.
આ પ્રમાણે તે શ્રાવિકાએ બીજા ધર્મકાર્ય (પ્રતિક્રમણ, પૌષધ, વિગેરે વિના ખર્ચના કાર્ય)માં તત્પર છતાં પણ કૃપણપણાના દેષથી મહા ઉગ્ર ભેગાંતરાય કર્મ બાંધ્યું.અહે ? નિર્મળ એવા જૈન ધર્મને પામીને પણ કેટલાએક મૂઢ છ અગ્ય આચરણ વડે આત્માને મલીન કરે છે.તે અત્યંત ખેદકારક છે, હવે બીજી શ્રાવિકા ધનપ્રભા નામની હતી તે ઉદાર ચિત્તવાળી હતી. તેથી તેણુએ શુદ્ધ ભાવથી સુપાત્રદાન આપવા વડે શુભ ભેગના ફળવાળું કર્મ બાંધ્યું. કારણ કે જીવના પરિણામ વિચિત્ર પ્રકારના હોય છે.
અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે તે બંને શ્રાવિકાઓ મરણ પામીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ, પરંતુ તેમાંની પહેલી ધનશ્રી કિલ્વિષીયા દેવના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુ- ધ્યપૂર્ણ થયે ચવીને તે બંને દે હે રાજા ? તારા પ્રેમના પાત્ર રૂપ આ બે કન્યાઓ રૂપે ઉત્પન્ન થયેલ છે. તે બંનેને પિતાના કર્મના વશથી ભેગની પ્રાપ્તિ અને ભેગને નાશ થયેલ છે.
આ પ્રમાણે બંને કન્યાઓનો પૂર્વભવ સાંભળીને રાજાએ ગુરૂમહારાજને પૂછયું કે હે સ્વામી? મારી એક શંકાનું સમાધાન કરે કે-કર્મ અને ઉદ્યમ એ બેમારું પ્રધાન છે ત્યારે જ્ઞાની