________________
૧૪ આ પ્રમાણે તે કન્યાના દઢ નિશ્ચયથી રાજા ચિત્તમાં ચમત્કાર અને હર્ષ પામીને બેલ્યો કે, હે ભદ્રે ! આ પ્રમાણે તારા જન્મને નિર્વાહ શી રીતે થશે ? માટે હવે હું પણ જે કોઈપણ પ્રકારે દિવ્ય શરીરવાળે અને નવાયૌવનવાળે થાઉં તોજગ્ય કહેવાય. કેમકે અસમાન વેગને વિષે રસ ક્યાંથી આવે ? એ પ્રમાણે કહીને દેવશક્તિથી તરત જ પિતાનું દિવ્યરૂપ કરીને દેવની જેમ શોભતાં તે રાજાએ પિતાની પ્રિયાને આશ્ચર્ય તથા હર્ષયુક્ત કરી.
તે જોઈને હે સ્વામી આશું ? એમ તે પ્રશ્ન કરે છે, તેટલા માંતો તેજ ઠેકાણે તેણે જ બનાવેલું દેવવિમાનના જેવું મણિમય ભવન જોયું, અને તે ભવનમાં એક દિવ્ય પલંગ પર બેઠેલા પિતાના પતિને જોયા. તે વખતે રાજા છત્ર ચામર તથા નાટક કરવામાં તત્પર એવા દેવ તથા દેવીઓના સમૂહથી પરિવરેલા ઇન્દ્રના જે શોભતો હતો. તે સર્વ જોઇને શું આ તે સ્વમ છે? કે ઈન્દ્રજાળ છે? કે માયાજાળ છે? કે મેહજાળ છે? આતે શું છે?
એ પ્રમાણે વિરમય પામેલી તે સુંદર મુખવાળી સુવદના ન્યાને રાજાએ કહ્યું કે હે રતિના જેવી સુંદર પ્રિયા? તું તારા મનમાં નાના પ્રકારના સંક૯પ કરીશ નહીં. મારા પર દેવતા પ્રસન્ન થયેલ છે. હું રાજા છું, અને તારા શુભ કર્મવડે અહીં આવ્યો છું. ત્યારપછી રાજા પિતાનું સર્વ ચરિત્ર તેણીને કહીને બે કે હે સુભગે (સારા ભાગ્યવાળી) તે જે કર્મને પ્રમાણરૂપ