________________
કર્યું. કેમકે પિતા થઇને આવું અયુક્ત કાર્ય કેમ કરી શકાય કહ્યું છે કે કદાચિત થોડી બુદ્ધિના લીધે છેરું તો કરૂં થાય, પણ અત્યંત પ્રેમવાળા માવતર કમાવતર કેમ થાય ? પણ છે સુંદરી ! હજું કાંઈ જતું રહ્યું નથી, અને કાંઈ બગડી ગયું નથી, હજુ પણ તું રવેચ્છાથી જ્યાં જવું હોય ત્યાં જા, અને બીજા કોઈ શ્રેષ્ઠ વરને વર, તેથી તું કૃતાર્થ થઈશ. અત્યારે કોઈ
તું પણ નથી, અને કોઈ કાંઈ પૂછતું પણ નથી. માટે તું ઈચ્છા પ્રમાણે જા. વળી અત્યંત નિંદવાલાયક એ હું મારા પિતાને જીવન નિર્વાહ કરવાને સમર્થ નથી, તો તારે નિર્વાહ મારાથી શી રીતે થશે ? જેથી તારે અપવિત્ર વસ્તુની જેમ મારે દૂરથી જ ત્યાગ કરે છેગે છે. - આ પ્રમાણેના પતિના વચનો સાંભળીને માથું હલાવતી અને બે હાથે પિતાના કાનને ઢાંકતી તે કન્યા બેલી કે, હા! નાથ! દાહના હેતુ રૂપ આવા એગ્ય વચન આપ કેમ બેલે છે? જયારે અનંતાપાપની રાશિ ઉદયમાં આવે છે, ત્યારે જીવને કીપણું પ્રાપ્ત થાય છે, એમ હે ગૌતમ તમે સારી રીતે જાણે,
આ પ્રમાણેના શ્રી મહાવીરસ્વામીના વચનથી જણાય છે કે સ્ત્રીનો જન્મ અતિ અધમ છે. તેમાં પણ જે કદાચ શીલ ભ્રષ્ટ થયું હેય તો તે અત્યંત ઉચ્છિષ્ટ અને અનિષ્ટ જાણવું. તેથી આ જન્મમાં તો મારે તમારા ચરણજ શરણરૂપ છે, કેમકે સ્ત્રીઓને પિતાને કમેં આપેલે પતિ દેવતુલ્ય છે.