________________
GS
|
"
ન
'*
પણ મારી જેમ બેસી રહ્યો હોત, પણ તને સ્વસ્થપણે બેસવા ન દીધે, એજ મારા કર્મનું પરાક્રમ જાણે. માટે મારે તો કર્મજ પ્રધાન છે. જિનેશ્વરને પણ કર્મ જ અનંત સુખ આપે છે, તથા દુ:ખ પણ આપે છે. ( આ પ્રમાણે તેના બોલવાથી ઉઘમવાદીએ પણ તેની વાતને અંગીકાર કરી, કેમકે જેનું દષ્ટાંત પ્રગટપણે જોયું હોય એવા દાંતને કોણે ન માને ! પછી ભાઈની જેમ વહેંચીને તે બંને જણ લાડુ જમવા લાગ્યા. તેમાં કર્મવાદીના ભાગમાં આવેલા લાડવામાંથી એક રત્ન નીકળ્યું. અર્થાત કર્મવાદી રત્ન પામે. એક ચિત્તવાળો થઈને જે જેનું બહુમાન કરે છે, તે તેને અવશ્ય ફળની પ્રાપ્તી કરી આપે છે. અને તેના પર દેવ, ગુરુ, ધર્મ, મંત્ર, રાજા અને શેઠ વિગેરેની જેમ તે પ્રસન્ન થાય છે. આ પ્રસન્ન થયેલી ર્ક્સવાદીને રત્ન આપ્યું ત્યારે સમકિતદર્શન પ્રાપ્ત થવાથી ભવ્ય પુરૂષની જેમ ઉઘમવાદી પણ કર્મ પક્ષનેવિષે દઢ બુદ્ધિવાળો થયો.
હવે તે નિર્જને રથાનમાં (ઘરમાં) તે રત્નવાળા મોદકને ચિગ શી રીતે થે તે સાંભળે. કેમકે જે વાત સારી રીતે જાણમાં ન આવે તે વાત શલ્યની જેમ હૃદયમાં ખુંચે છે. તે ઘરમાં સમદિવાળે એક રાજાને સેવક રહેતો હતો. તેની સ્ત્રીએ પોતાના ધણીથી છાનું પિતાના જમાઈને આપવા માટે એક શ્રેષ્ઠ રત્ન એક લાડમાં નાંખીને ચાર લાડુ કર્યા હતા, તે એક એક
?