________________
૩૦૭
આ પ્રમાણે વિચાર કરીને કાંઈક વિલંબ કરી કર્મવાદી પ્રત્યે બેલ્થ કે હે ભાઈ! હવે આપણે આ સ્થળે શું કરવાગ્યે છે, તે કહો. કર્મવાદીએ કહ્યું કે પોતાની મેળે જ સહુ સારાવાનાં થશે. સુખેથી બેસી રહે, અથવા સુખેથી હરે ફરે. પરંતુ હું તો કર્મને જ પ્રમાણ કરીશ.
પછી ઉઘમવાદી તેના વચનની અવગણના કરીને ઉભો થઈ વિચાર કરવા લાગે કે આ ઘરમાં કાંઈ પણ ખાવા યેગ્ય વતું હોય તો શોધી લઉં. એમ વિચાર કરીને તે ખવાયેલી વસ્તુની જેમ ઘરમાં ચોતરફ જેવા લાગે. તેવામાં તે એારડામાં ઉપરાઉપરી ગોઠવેલા માટલાની ઉત્રેડમાં જોતાં વચલા માટલામાંથી વસ્ત્રના છેડાને ખેંચતાં વસ્ત્રમાં વીંટેલા ઘણા ઘીવાળા હર્ષકારક ચાર લાડવા જોવામાં આવ્યા. પછી હું મારા ઉદ્યમનું ફળ આ પુરૂષને દેખાડું. એમ ધારીને તેણે ગણપતિની આગળ જેમ લાડુ ધરે તેમ, પેલા કર્મવાદીની પાસે તે લાડુ મુક્યા અને બે કે જુઓ ? હાથે પગે પાંગળા પુરૂષના જ જેવું કર્મ છે કે નહીં ? કેમકે તે કર્મ વડે પિતાનું કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આ પ્રત્યક્ષ ઉદ્યમનું જ મોટું ફળ દેખાય છે. - તે સાંભળીને કર્મવાદી હસીને બેલ્યો કે, તમે જે મેટા કષ્ટથી ફળને પ્રાપ્ત કર્યું, તે મારી પાસે લાવીને મૂક્યું, તે મારા કર્મનું જ ફળ છે. પ્રસન્ન થયેલાં મારા કર્મો જ તમને પણ આ ઉદ્યમ કરવાતી બુદ્ધિ આપી છે. જે એમ ન હોય તો તે