________________
તે સાંભળીને બીજી પુત્રીસુવદના બેલી કે કર્મ (પ્રારબ્ધ) વિના ઉઘમનું શું ફેલ ? કાંઈ જ નહીં. જેમ ખીજ વિના ખેતી કરવાનાં સર્વ ઉદ્યમ નિલ છે, તેમ ક રૂપ બીજ વિનાના ઉદ્યમ નિરક છે. કહ્યું છે કે ધણા ઉપાયા કર્યા છતાં પણ ભાગ્ય વિના તેનું ફળ થતુ નથી. વળી ઉદ્યમી માણસના ઉદ્યમ પણ કવિના(ભાગ્યવિના) લીભૂત થતો નથી. કેમકે બુદ્ધિ કર્મોનુસારિણી કર્મોને અનુસરીને જ બુદ્ધિ પ્રવર્તે છે. એમ જ્ઞાનીપુરૂષોએ કહ્યું છે. માટે ઉદ્યમનું પણ કારણ હાવાથી કર્મ જ પ્રધાન (મુખ્ય) છે. હૈ બહેન ! આ સ્થળે તને હું એક દૃષ્ટાંત કહુ છુ, તે તું સાંભળ. કોઈ બે પુરૂષા વાદવિવાદ કરતા રાજાની પાસે ગયા. તેમાં એક કમનુ અને બીજો ઉઘમનુ સ્થાપન કરનાર હતો. રાજાએ તો તે બંનેને જૂટા પાડવા માટે ચારની જેમ કારાગૃહ જેવા ધરમાં તરત જ હુકમ કરીને તેમને નાખ્યા. તે ધરમાં ગુપ્ત રીતે સર્વ ભક્ષ્ય વસ્તુ રખાવીને તે ધરનાદ્વાર બધ કર્યો,અને તે તેને રાજાએ કહ્યું કે, હવે તમે બને ઘમનુ અથવા કતુ ફલ જુએ. તમારી ઈચ્છાથી ભાજન કરો, અથવા ઈચ્છાથી બહાર નીકળે.
ત્યાર પછી ઘુમવાઢીએ વિચાર કર્યો કે કોઈ વખત ક ફળીભૂત થાય છે, અને કોઈ વખત ઉદ્યમ પણ ફળનું કારણુ થાય છે. એ રીતે સર્વ વસ્તુની પણ પાતપોતાના સમયને વિષે સિદ્ધિ રહેલી છે.