________________
- ત્યો પછી હર્ષ પામેલે રાજે વિચારવા લાગ્યા આણી પણ હું અધિક સુખી તે થે. તે છતાં પણ પરીક્ષાને માટે હું ધરા ગમન કરૂં એમ વિચારી રાજાએ યક્ષને કહ્યું કે હે દેવE અને હમણાં જ પરદેશમાં દૂર દેશમાં પહોંચાડો. એટલે સિક
તિરીતે રાજા વાયુની પેઠે ક્ષણવારમાં પરદેશ પહોંચ્યા. ત્યાં પરમ નીતિના અવધિરૂપ કુશલ નામનું નગર હતું. તે ના આ સમીપના ઉધાનમાં મુસાફરની જેમ તે રાજા ગંધાતા ક્ષેઢીયા થરા જેવું રૂક્ષ ધારણ કરીને બેઠે. . તે કક્ષસ્થલ નગરમાં ચંદ્રની જેમ લેને આનંદ કરતે રામામે રાજા રાજય કરતું હતું. તે રાજા નામ વડે ચંદ્ર છતાં
ની જેમ શત્રુના તેજને નાશ કરતે હતો. એ આશ્ચર્ય છેઃ તે રાજા ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવચના અને પ્રિયવદના નામની બે રાણુઓ હતી. પહેલી રાણી ગુણ વડે અધિક હતી અને બીજી ચંદ્રના જેવા સુંદર મુખવાળી હતી. પુત્રથી રહિત એવી તે બંને સ્ત્રીઓને અત્યંત પ્રિતિના પાત્ર એક એક પુત્રી હતી, તેમાં પહેલીનું નામ સુચના અને બીજીનું નામ સુવાના હતુ તે બંને પુત્રીઓ સરખી ઉંમરવાળી, સુંદર અને સમાનરૂપવાળી, ગુણવડે અત્યંત શ્રેષ્ઠ અને પૃથ્વી પર આવેલી દેવ કન્યાએ જ હોય તેવી શેભતી હતી. એગ્ય વયે તે બંનેને રાજા-શણી કળાઓ શીખવી. જ્યારે તે બંને યુવાવરથા પામી ત્યારે એક દિવસ તેમની માતાઓએ તેમને વિશેષ આભૂષણદિ વડે શણગારીને રાજા પાસે મોકલી.
*
*
*