________________
:
, ,
*
* ,
રહેનાર યક્ષને તેની સ્ત્રી ક્ષીણીએ કહ્યું કે, હે પ્રિય! આપણા આશ્રમની નીચે બેઠેલે આ અભ્યાગત કોઈ મહાન પુરુષ જણાય છે. તેથી તમારે માનવા-પૂજવા ગ્ય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ઘેર ચાલીને આવેલા સપુરુષનું યોગ્ય સન્માન કરવું જોઇએ. તે દુઃખમાં આવી પડેલ હોય તે તેમાંથી તેમને સારી રીતે ઉદ્ધાર કર જોઈએ અને દુઃખી પ્રાણીઓ પર દયા કરવી -જોઈએ, આ પ્રમાણેને ધર્મ સર્વ મતવાળાઓને સમેત છે.
તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે, હે રાજનું કહે તારે શું ઈષ્ટ છે? જ તુ માગે તે આપવાને હું કલ્પવૃક્ષની -જેમ સમર્થ છું. તે સાંભળી વિરમય પામેલે રાજા બોલ્યો કે, “તમે કોણ છો ? અને કયે પ્રકારે ઈષ્ટ વસ્તુને આપવા સમર્થ છે ?” કારણ કે મનુષ્યને અનેક પ્રકારના વાંછિત હોય છે. તે વાત પ્રસિદ્ધ છે. ત્યારે યક્ષ બે કે હું મેટે દેવ છું જેથી મને વાંછિતને પૂર્ણ કરવા સમર્થ છું. કેમકે અમારે સર્વ સિદ્ધિઓ અને સમૃદ્ધિ મનથી જ સિદ્ધ થાય છે. તે સાંભ-ળીને રાજાએ કહ્યું કે હે દેવી! તમે શા માટે જુઠું બોલે છે. દેવેનું પણ મને વાંછિત સિદ્ધ થતું નથી, દેવે પણ ઘણા દુખી હોય છે. કેમકે ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માન અને લેભે ઈત્યાદિ વડે દેવો પણ દુઃખી હોય છે. તેઓ બીજ પિતાથી અધિક મહદ્ધિવાળાથી પરાભવ પામે છે. માટે તેમને પણ સુખ ક્યાંથી કે તેથી જે દેથી પેતાનું વાંછિત પણ સિ ઇન નથી તો તે
*
*
*
'O
:
'
' ' '
-
'
'
, , ,
-
* *
*
:
,
.