________________
: * '
'
વિના જ છે. આપણી પાસે ધરિદ્રતા વિષયને લગતા મહામાંથી એક પણ ઈષ્ટ વર્થ તારે સુખને માટે સેવ નહિં, અને જે સેવીશ તે તત્કાળ તારૂં મરણ જ થશે. હવેથી - તારેલુ રસ વિનનું અજોજન કરવું જેવુંતેવું પાણી પીવું
જીર્ણ અને ફાટેલા વસ્ત્રો પહેરવા તથા ત્યાગ કરવો,પરિસહ સહન કરવા અને અનિયમિત વસવું. એ વિગેરે મુનિની જેવી મર્યાદાવડે રહીશ તે તું જીવતરહીશ અન્યથા જરૂર મરણ પામીશ. સુ-જીના પરિણામની જેમ ઓષધના પરિણામે પણ -ધાણા વિચિત્ર હોય છે.” આ પ્રમાણે સાંભળીને તે દીનચિત્તવાળા તે દ્રષકે ભિક્ષુકે) ધણી માંદગીવાળા આતુર માણસની જેમ તે સર્વ અંગીકાર કર્યું, કેમકે મનુષ્ય મરણના ભયથી દુષ્કર એવું પણ શું નથી કરતે સર્વ કરે છે.
પછી યતિના સાધુના આચાર પ્રમાણે વર્તતા તે ભિક્ષુકને રાજાદિકે ચારિત્ર મહાસ્વા ભાટે ઘણું ઘણું કહ્યા છતાં પણ તે તુછ મનવાળાએ પતિપણું અંગીકાર કર્યું નહીં. કેમકે પતિપણું તે મહસાત્વિક પુરૂષથીજ સાધી શકાય તેવું છે. પૂર્વે કહેલા શ્લોકના ત્રીજાપાકના અર્થને જણે સિદ્ધ કરવા માટે જ હોય, તેમ તેણે દીક્ષા ગ્રહણ કરી નહીં. કારણ કે પ્રવજયા લેવાથી તે આગામી કાળે સુખની પ્રાપ્તિ થાય છે. તે આ દ્રાકને ક્યાંથી હોય ? કહ્યું છે કે તુણુના સંથારા પર બેઠેલા, રાગદ્વેષ અને હરહિત એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિની જેવું સુખ પામે છે. તે