________________
રહ્યું
'
s
,
, ,
કે
*
*
*
મા "મ
છે
'.
}
:
ઉપચાર કરાવ્યો ત્યારે ઝાડાનાં વ્યાધિથી તે અત્યંત પીડાયે-- અને તે ઝાડા બંધ કરવાનો ઉપચાર કરાવ્યું, ત્યારે વળી વિશેષ અતિસાર વિસુચિકા નામના વ્યાધિ વડે પીડાવા લાગ્યો. આ પ્રમાણે ઉત્તમ રાજાએ ઉપાય કર્યા છતાં પણ તે રક્ત અતિસાર, તીવ્રજવર, પિત્ત, કફ અને વાત વિગેરેના વ્યાધિથી પીડાયો." - આ પણ દૈવથી (કર્મથી) હણાયેલે તે જરાપણ સુખ પામે નહી. છેવટે જડ બુદ્ધિવાળાને ગુરૂ મહારાજની જેમ રાજાએ તેને કોઈ પણ પ્રકારે વિવિધ પ્રકારના દુષ્કર ઉપાય વડે સાજો કર્યો. ઉદ્યમ વડે શું ન થાય? પૃથ્વી પાલરાજા તેને સાજો થયેલે જોઈ અત્યંત ખુશી થયે. ત્યારે અહંકાર અને હુંકાર કરતા તે ભિક્ષુક એક દિવસે પોતાના કૃત્યથી કરાયેલા દવદેથી પ્રેરા હોય તેમવિષ વૈદ્યને ઘેર ગયે. ત્યાં દવાઓની મેળવણીથી વિષમ થએલું એક જાતનું વિષ તેની દષ્ટિએ પડ્યું. એટલે તરત જ નષ્ટબુદ્ધિવાળા તે કમકે ભિક્ષુકે) તેને સંધ્યું. સુંધવા માત્રથી પણ તે વિષ પરાધીનતાને કરનારું હતું. તેથી તે વૈધે તેને એકદમ અટકાવ્ય અને કહ્યું કે આ તેં શું કર્યું ? વિચાર્યા વિના જે કામ કરવું તે મરણપર્યત દુઃખને દેવાવાળું થાય છે. એટલે તે ભિક્ષુક બેલ્ય. કે હે વૈદ્ય ! જેમ અનર્થથી અટકાવે તેમ આ સુગંધી પદાર્થ સુંઘતા મને કેમ અટકાવે છે ?
વૈધે કહ્યું કે “હે મુખ! તીવ્રવિપાણી ગૌરવતાને પામેલ, આ મહાવિષ તેં સંધ્યું, તેથી આ જન્મમાં તો તારે સુખને.