________________
" ના
"
'
': ': ',
' J' |
# ' '
' ' છે.
'
*
* *'"}
*
* e
f ..
તેના પુત્ર સહિત ચારની જેમ કારાગૃહમાં નાંખ્યાં. અને પિતાના અતિ વિશ્વાસું ચરપુરૂષને ગુપ્ત રીતે તેમની વાતો સાંભળવા તેમને આજ્ઞા કરી, પછી રાજાએ ક્યુટથી પોતાના શરીરમાં અત્યંત વ્યાધિ થયાનું પ્રગટ કર્યું તેથી ગુપ્તચર પુરૂષ પણ પરરપર આ પ્રમાણે બોલવા લાગ્યા કે આજે રાજાનું શરીર આયુષ્ય અંતસમય જેવું જણાય છે. આવા અકસ્માત મહાવ્યાધિથી જીવીતની આશા ક્યાંથી જ હોય ? ' ''
આ પ્રમાણે નજીકમાં ચરપુરૂષથી થતી વાત સાંભળીને સ્વભાવથી જ પરહિતકાંક્ષી એવા તે પિતા અને પુત્ર મહા શેક પામ્યા. એટલું જ નહી પણ તેમની આંખમાં આંસુ ઝરવા લાગ્યા પછી તે બંને પરરપુર હૃદયમાં રહેલી વાતો કરવા લાગ્યા કે હા હા રાજાના શરીરમાં આ અકસ્માત. શું થયું. ગમે તે થયું હોય પણ પરિણામે આ રાજાનું કાંઈ પણ અહિત ન થાઓ. જોકે રાજાએ આપણને સહસાસ્કરે ફેટ દુઃખમાં નાંખ્યા છે અને આ રાજાનું મરણ થયેથી આપણે જલદી છૂટીએ ખરા. કારણ કે રાજા રાજ્ય મળવાથી સમગ્ર કેદીઓને છોડી મૂકે છે. અને કેદીઓને છોડ્યા પછી જે નવા રાજાને અભિષેક ઉત્સવ કવાને રીવાજે છે. એ સિવાય બીજી રીતે આપણે છૂટીએ તેવું કોઈ પ્રકારે જણાતું નથી. વળી આજ્ઞાભંગને આક્ષેપ કરનાર અને અત્યંત ક્રોધાયમાન થયેલે આ રાજ આપણને કોણ જાણે કેવી કદર્થના પમાડશે તેની ખબર પડતી નથી કહ્યું છે કે
:
- :
,
1
' '
"
-
3 ''
-
:
!
!