________________
છે
:
**
*
*
|
''
'
* * * *
*
|
2
થ
રાજાઓની આજ્ઞાને ભંગ મહાપુરૂષના માનનું ખંડન અને બ્રાહ્મણની વૃત્તિ (જીવીકા)નો નાશ એ શસ્ત્ર વિનાને વધ કહેવાય છે. આ પ્રમાણે હોવા છતાં પણ જગતના જીવનરૂપ આ રાજા ચિરકાલ સુધી જીવતા રહો. બીજા જીવનું પણ અનિષ્ટ ચિંતવવું યોગ્ય નહી તે રાજાનું અનિષ્ટ શી રીતે ચિતવવા લાયક હેાય ? વળી આપણને જે આ દુઃખ પ્રાપ્ત થયું છે. તેને આપણા જ દુષ્કર્મ થયેલું છે. તેમાં આરાજાને કોઈ પણ દેષનથી. જે એમ ન હોય તે આ હુંશીયાર રાજા પરીક્ષા કર્યા વિના આમ કેમ કરે કહ્યું છે કે સર્વ જી પિતાના પૂર્વે કરેલા કર્મોના ફલ વિપાકને પામે છે. તેમાં અપરાધ (હાની) અથવા ગુણ (લાભ) કરવાને વિષે બીજો તે નિમિત્ત માત્રજ છે. જ્યારે કર્મ બળવાન હોય છે ત્યારે અચિંત્યે જ મર્મ સ્થાનમાં ઘી વાગે છે. અને તે વખતે પ્રાણનું રક્ષણ કરનાર કઈ પણ થતું નથી તેમજ કાંઈ પણ આધાર કે વિચાર પણ કામ આવતા નથી તથા આપણા કર્મના વશથી આપણું જે થવાનું હોય તે થાએ પરંતુ રાજાનું તે સર્વથા શુભ જ થાઓ. એટલાથી જ આપણને સર્વ રીતે સંતોષ છે. છે; આ પ્રમાણે તે પિતા અને પુત્રની પરસ્પરની વાતોને ગુપ્ત રીતે સાંભળનારા પુરૂષોએ તત્કાલ આવીને રાજા પાસે સ્પષ્ટરીતે જાહેર કરી એટલે રાજા મનમાં આનંદિત થયા. પછી પુષ્ટ બુદ્ધિમાન અને તુષ્ટ થયેલા રાઓએ ક્ષણવાર પછી પિતાના
'
: ' '