________________
૧૮
આશિર્વાદ ગુરૂદીએ રાજના,મંગલ સાર અવાજ. શો. બિરૂદાવલી ખેલે ભાટચારણા,
પુત્ર વધાઇને કાજ. શો. અઢી ૨૦ કરે સન્માન સહુનુ રાજવી, યાચકાને દીએ દાન. શો. કૈદીજને પણ સહુ છુટા કર્યાં,
ગરીમાને ખાનપાન. શો અઢી ૨૧
ચણુ કણ પાવે પુષ્કળ પ ́ખીએ,
પશુઓને મીઠા ખાણ. શોભાગી.
આશિષ આપે મુખ ઉંચા કરી,
રાજાને કરે જાણુ. શો, અઢી ૨૨ રાજકુટુબ જમાડયુ હેાંશથી, નામ પુત્રનુ જાણુ, શો. છત્રકુંવરજી નામ જ રાખીયુ,
ફાઈ કહે પ્રમાણ. શો. અઢી ૨૩ પ્રેમ પ્રજાને રાજાપર ઘણા, તેમ રાજાના ખાસ. શો. સુખમાં સુખી દુ:ખમાં દુઃખ ધરે,
એમ રહંતા સુખવાસ. શો. અઢી ૨૪ રાજનગર ઉપાશ્રય વીરને; દેરાસર પણ ખાસ શો. નાથ અજીત જન નામે શોભતા,
નમતા કર્યાં વિનાશ. શો. અઢી ૨૫
તે પ્રભુ નાથ અજીતની મહેરથી,
ગુણ માહન જશ ગાત. શોભાગી.
ચરી નિશ્રા સુખદાયી હની,
ભક્તિ તપ વિખ્યાત, શો. અઢી ૨૬