________________
* SSS ,
શિયલ સુરંગી જાણે અપ્સરા, પતિવ્રતા છે રાણ. શે. કુલ કુંવરબા નામ સોહામણું,
વિનયાદિ ગુણ ખાણી. શે, અઢી ૧૩ વૈભવ સુખવિલાસ ભેગવે, રાજારાણી સદાય. શે. શુભ સ્વપને ઘરે ગર્ભ રાણીજી,
| દોહદ દિલ માંહે થાય છે. અઢી ૧૪ વન ક્રિડા કૌતુક જુએ ભલા, દહલા પૂર્ણ કરાય. શે. હિત મિત પથ્ય રાણી સાચવે,
સમય પુરો એમ થાય. શે. અઢી ૧૫ શુભળ શુભલગ્ન ચોઘડીયે,વ્યથા નહિ જન્મપુત્ર.શે. આનંદ આનંદરાજમહેલમાં,
મંગળ વાગે વાજીંત્ર છે. અઢી ૧૬ હર્ષભરી દિલ દાસી વધામણી,દીયે રાજાને ખાસશે. ન્યાલ કરી ધન વસ્ત્રાભૂષણે,
દાસીપણું મુક્ત સાચ.શે. અઢી ૧૭ રાજસગા સ્નેહી સૌ ઈશાહકાર અધિકારી, શે. રાજસભાને યોગ્ય વસ્ત્રાદિ,
પહેરી આભૂષણો ભારી. શો. અઢી ૧૮ પ્રજાજને પણ દેવા વધામણા,
થાય સંખ્યા બહુ સારી. શોભાગી. રાજસભા ભરાણી ઠાઠથી,
વધાઈકરે નરનારી. છે. અઢી ૧૯