________________
રેશમ સુતર મખમલ રૂ જરી, ઉન કપાસ એરંડ. શે. વીણ શરણાઈ તબલા તંબૂરા,
મળે વાજાં વાજિંત્ર. શે અઢી ૭ ઘી ગોળ તેલ ચણમમરા ફલી, ફુટશેલડી રસદાર,શે. આંબા કેળાં દાડમ મુસંબી,
નારંગી ચીકુ દ્રાક્ષ છે. અઢી ૮ મેવા, મસાલા, ધાન્ય ભાજીના,
વેપારીઓ સુખવાસ, શે. નિત્ય ક્રિયા કરનારા બ્રાહ્મણે,
આચાર વિચારે ખાસ.શે. અઢી ૯ માળી, તંબોળી, સુતાર, સેનીઓ,
કડીયા, દરજી, કુંભાર. શે. ઘાંચી, મોચી, બેબી, રંગરેજે,
હજામ મજુર લુહાર. છે. અઢી ૧૦૦ સહુ કારીગરે નિજ નિજ કાજમાં.
સુખીયા સંતેષી જાણ. શેભાગી. સિંહા સુગાળ સદાયે વર્તતે, .
દુઃખીયા થોડા પ્રમાણ છે. અઢી ૧૧ તે છત્રપુર નયરનો રસ , પ્રજાહિત બહુમાન. શે. ન્યાય નિપુણે ધમ નિર્મળે.
દાની ફતેસિંહ નામ. શે. અઢી ૧૨