________________
ઢાળ બીજી (રાગ–ધમ જીનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હે પ્રીત જનેર). અઢીદ્વિીપમાં જંબૂ દ્વીપ છે, ભરતક્ષેત્ર દક્ષિણ શોભાગી નયર છે છત્રપુર સેહામણું,
જાણે મુગટે સમાન. શોભાગી અઢી. ૧ દેવમંદિરો મહેલ રાજના,
પૌષધ શાળાઓ સાથે. શેભાગી. મઠ દાનશાળા ધર્મશાળાઓ,
બગીચા શેભે સંગાથ છે. અઢી. ૨ વૈભવશાળી ગૃહસ્થ છે ઘણા,
હવેલીઓ જોવા જેવી. શોભાગી ચિત્રામણે બહુરંગી જાતના,
| દિલ હરખાવે એવી. છે. અઢી. ૩ શહેર બજારે આનંદ આપતી,
નામ થોડા કહું સાચ. શેભાગી. ચાંદી, ઝવેરી, કાપડ, કરીયાણા,
લન્ડ લેઢા રંગ કાચ.શે. અઢી ૪ ત્રાંબાપીત્તળ-મણીયારી વળી,મીઠાઈઓ રસાળશે. શ્રીફળ, ખારેક, ખજુર, ટોપરા,
સાકર ગોળ બજાર. શે. અઢી દ્વીપમાં પ કેશર ચંદન બરાસ કસ્તુરી, અત્તર અમર કપૂર. શે. ધૂપ સુગંધી ગુલાબ કેવડે,
વેપારીઓ ભરપૂર. શેભાગી. અઢી ૬