________________
જ્ઞાન ધટેનર મૂકી સંગત, ધ્યાન ઘોચિત્તકે રમાયે; શેગ ઘટે ન્યુ સાધુકી સંગત, રેગ ધરે કછુ ઔષધ ખાયે રૂપ ઘટે પરવારીકી સંગત, બુદ્ધિ ધટે બહુ ભોજન ખાયે, વૈતાલ કહેતુમ વિક્રમ સુનકર્મ ઘટે ક્યું પ્રભુગુણગાયે.
સુજ્ઞ ? જે કંઈ ધાર્મિક આરાધના કરાય તે જનઆંજ્ઞા સહિત હેવી જોઈએ, કહ્યું છે કેથવંપિ અણુઠ્ઠાણું, આણપહાણું હઈ પાવભરે; લહુએ રવિકર પરે, દહ દિસિ તિમિર પાસે
ડું પણ અનુષ્ઠાન જે આજ્ઞા સહિત હેય તે ઘણા પાપને હણે છે. દાખલા તરીકે સુરજના કિરણેને નાનો જથ્થો પણ દશે દિશામાં અંધારાને નસાડે છે. આપણા સહિત અનુષ્ઠાન કરવાનું જણાવ્યું છે તો કોઈ પૂછે કે આજ્ઞા તે શી છે? એના ઉત્તરમાં ખુલાસો એ છે કેકિં બહુણ હજહ જહ રાગદેસા લહુ વિલિતિ , તહ તહ પક્રિયટું એસા આણા જિર્ણદાણું. -
વધુ કહેવાનું શું છે, અહીં જેમજેમ રાગદ્વેષ જલદી ઓછા થાય તેમ તેમ પ્રવર્તવું એ જિનેન્દ્રની આજ્ઞા છે..
મહાનુભાવે? જ્ઞાનની આરાધના માટે જ્ઞાન પંચમીના માહાસ્ય ઉપર મૃત જ્ઞાનની આરાધના ઉપર પૃથ્વીપાળ રાજાનું દિષ્ટાંત અને મૂક્યું છે.