________________
૨૮૬
વિના દેખીતી રીતે ખાટી ઠરતી વાતાને સત્ય ઠરાવી ખરા સત્યથી વેગળે રહેવામાં આવે છે,અને અજ્ઞાનથી જ ગુણ્ણાના તરફ બેદરકાર રહીને દેષાને ગુણા તરીકે માનવામાં આવે છે. અજ્ઞાનના જોરે જ ગુણિપુરૂષાના ગુણો નહિ દેખાતાં દોષો દેખાવા માંડે છે. વધારે શુ' કહેવુ ! આ જગતમાં અજ્ઞાન સમાન આપણા કાઇ શત્રુ નથી. માટે આત્માને અહિતકર એવા અજ્ઞાનને દૂર કરવા સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિના માટે ઉદ્યમ પ્રયત્ન કરવા એજ શ્રેષ્ઠ છે.
સુજ્ઞા ? જ્ઞાનની બરાબરી કલ્પવૃક્ષ પણ કરી શકતું નથી. જ્ઞાનની બરાબરી કામધેનુ ગાય પણ કરી શક્તી નથી. જ્ઞાનની બરોબરી મનેકામના પૂર્ણ કરનાર કામકુંભ પણ કરી શકતા નથી. સજ્જને ચિંતામણી રત્ન પણ જ્ઞાનની બરાબરી કરી શકતુ નથી. ઉપરની દર્શાવેલ વસ્તુ પણ પુન્ય હોય તેા આ ભવ પૂરતુ જ સુખ આપી શકે છે. ત્યારે જ્ઞાન રત્ન તા ભવાભવમાં સુખ આપીને અંતે મુક્તિનું અનંત સુખ પણ આપી શકે છે. એટલા માટે જ જ્ઞાનાભ્યાસ ખાસ કરવા જોઈએ. જ્ઞાનપંચમીની આરાધના ખાસ કરવી. સજ્જના પૂ. આ. મહારાજે જ્ઞાનની આરાધના કરવા માટે થોડામાં ઘણું જ સમજાવી દીધું છે કવિ પણ કહે છે કેજ્ઞાનબઢેગુણવાનકી સ’ગત,ધ્યાનમઢે તપસી સંગકીના, માહ મટે પરિવારકી સંગત,લાભ મઢે ધનમે ચિત્તદીને. ક્રોધ અઢે નરમૂકી સંગત, કામ અઢે ત્રિયા સંગકીના; બુદ્ધિવિવેકવિચારમદેકવિ,દીનકહેસુસજ્જનસ’ગકીના