________________
૨૭૭ આપ તર્યા હવે મુજને તારે, કૃપા કરોને દયાળું.. એહી જઉપગાર આપતણે એ કદીએનડું વિસારૂ.. ભક્તિ તમારી પાંચ પ્રકારે, આણ હૃદયમાં હું ધારું. તીર્થયાત્રા દેવદ્રવ્યનું રક્ષણ, કરૂં પૂજા દિલ ઠારૂં છે. વળી મહોત્સવ અવસર પામી,ક્ષાંતિસેવાતું સ્વીકારું. પદ્મપ્રભજિન આપ પસાથે,જેશ લલિત ધામ તારૂં જી.
હે પદ્મપ્રભ જીણંદજી હું તે આપના નામનું જ મરણ કરું છું. મને બીજા કોઈ ગુણહીન દેવેનું નામ ઈષ્ટ નથી. કારણ કે બીજા દે રાગદ્વેષથી ભરેલા છે, આપને રાગ કે રીશ નથી તેમ જ દૃષ કે ખેદ પણ નથી, એટલે કે ક્રોધાદિષાને દૂર કરનાર કમલની જેમ પ્રફુલિત એવા આપના વદન કમળને વારંવાર હું જોયા કરું છું, હે પ્રભુજી ? પદ્મ (કમળ) જેમ સૂર્યને દૂરથી દેખીને ખીલે છે, આનંદ પામે છે, એવી જ રીત મારા મનની પણ છે. આપના મુખ કમળના દૂરથી જ દર્શન થતાં મારું મન મહાઈ જાય છે. હરખાય છે અર્થાત્ આનંદ આનંદ થાય છે, હે પ્રભુજી ? આપ તે નિરાગી છે, પણ રાગી એવા અમોએ આપના માથે મુગટ, ગળામાં હાર વિગેરે પહેરાવીને ફુલ ઘરમાં આપને બીરાજમાન કર્યા છે. આપની પાસે કેવળજ્ઞાન રૂપદીપક ત્રણ જગતના પદાર્થોને પ્રકાશમાન કરનાર છે, આપના દીપકની હોડ હું કરી શકું તેમ તે નથી જ.સૂર્યને પ્રકાશ પણ હાથમાં લઈ બતાવી શકાય તેમ નથી,પણ ફાનસમાં