________________
ર૭૬
આંગી રચે છે. વાજીંત્ર સાથે ચૈત્યવંદન સ્તવનાદિ મધૂર રાગથી ગાય છે. કંઠ પણ મધુર છે. સંગીતકળા પણ સારી જાણે છે. સંગીતસાહિત્યકલાવિહીન,સાક્ષાત્પશુપુછવિષાણહીન. તૃણુનખાદત્તપિજીવમાનરૂદ, ભાગધેયં પરમં પશુનામ
જેઓ સંગીત, સાહિત્ય અને કળાથી રહિત છે. તેઓ ખરેખર પુછ અને શીંગડાથી યુક્ત પશુ સમાન છે, ફક્ત ઘાસ ખાતા નથી એટલા પશુઓના ભાગ્ય સમજવા.
કુદરતે ભાણકુંવરને કંઠ રાગ પણ મળેલ છે. જેથી બહુ સુંદર ભાવનાથી વાજીત્ર સાથે સ્તવન ગાતા પ્રભુને અરજકરે છે.
(રાગ-રામબાણ વાગ્યા હોય તે જાણે) જનરાજ નામ જપું જ એક તારૂં, મને ગમે નહી જ બીજું પ્યારું છે જીનરાજ નામરાગકેસ નહીં,ખેદકેષ નહીં,કષાયો દૂર કરનારૂ. વદન કમળનઆપનું એવું, વારવાર એહીનિહાળું છે. પદ્મ ખીલે જેમ સૂર્યને દેખી, તેમજ મનડું મારૂં. દર્શન આપનું દૂરથી થાતાં, હરખે મેહ મન મારૂં.જી. માથે મુગટ વળીહાર ગળામાં,બન્યું છેકુલઘર સારું આંગીઝળકતી હીરામાણેકની,કરેદીપક અજવાળું છે. શરણું તમારૂં મેંહલીધું, લાગે મુને એજ પ્યારૂ પણુ જ જાળમાં હું સપડાયે, છેડા માનેને મારૂં છે.