________________
ર૭૧
વિદ્યા રાજભવને પૂજાય, વિદ્યા હિન અજ પશુ ગણાય લક્ષ્મી પણ જુગતે શોભતી, જે ઉપર બેઠી સરસ્વતી,
વિધાવાળે માણસ રાજકચેરીમાં પૂજાય છે. વિદ્યા વિનાને માણસ બકરા ઘેટા ગાય અને ઢેર સમાન છે. લક્ષ્મીવાળા હોય પણ તે સાથે વિદ્યાવાળો હોય તે તે લક્ષ્મી વધારે શોભી ઉઠે છે.
નાણું ઉપર અક્ષર નહી, તે નાણું નવિ ચાલે કહીં, અક્ષર તિહા મહત્ત્વને બહુ ઉત્તમ અંગને પૂજે સહ.
જે નાણા ઉપર કઈ પણ અક્ષર ન હોય, છાપ ઘસાઈ ગઈ હોય તે તે નાણું ક્યાંય ચાલતું નથી, નાણાનું મહત્ત્વ છે અક્ષર ઉપર અંકાય છે. જે ઉત્તમ છે, એને સહુ કોઈ પૂજે છે. રાજકુંવર બનેલ ભાણકુંવર પાસે લક્ષ્મી અને સરસ્વતી બંને હેવાથી પ્રશંસાને પાત્ર બનેલ છે.
સુશો? સાધન વિના જોઈએ તે અભ્યાસ થઈ શકતું નથી માટે સાધને ઉત્તમ જોઈએ સાથે ગ્યતા પણ જોઈએ.
આરોગ્ય બુદ્ધિ વિનઘમ શાસ્ત્ર રાગાર , પંચાન્તરા પઠન સિદ્ધિકરા નરાણામ.
આચાર્ય પુસ્તક નિવાસ સહાય ભેજ્ય; બાહ્યાનિ પંચ પઠન પરિવર્ધયંતિ.
આરોગ્ય, રોગ રહિતપણું, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રરોગ, આ પાંચ અત્યંતર સાધનો પઠન જે વિદ્યાભ્યાસ