________________
૨૭૦
મહાનુભાવા ! પશુ પંખીઓને પણ તેના શિક્ષકા નાચ વિગેરે કળા શીખવાડતા આબાદ રીતે શીખી જાય છે, હાથી, રીંછ, વાદરા, કુતરા, ધોડા, બળદ, પોપટ, સેના, શ્રુતર, ખાજ, સિહ, વાધ, બકરા એવાએવા પશુપક્ષીઓને તેમના કામ અનુ સાર કળા શીખવાડતા તે શીખી જાય છે, તે આતા મનુષ્ય છે. બુદ્ધિશાળી છેજ, વળી હવે તેા રાજકુંવર પણ બન્યા છે. જે જે અભ્યાસ કરે છે તે યાદ રાખેજ છે. અને બહુ ઉત્સાહથી વિનયપૂર્વક શીખે છે. ક્ષયેાપશમ પણ બહુ સારા ખીલ્યા છે. કહ્યું છે કે—
પદેનૈન મેઘાવી, પદાનાં વિદ્યતે. શતમ્ ભૂખ :પદ સહસ્રણ, પદ મેકં ન વિદ્યુતે ॥
પડિત પુરૂષ માત્ર એક પદથી સેકડા પાનેા બાધ મેળવી લેછે, અને મૂર્ખ પુરૂષ હજારો પદાથી એક પદ્મનું પણ જ્ઞાન મેળવી શકતા નથી. પંડિતજીના ભણાવવા પ્રત્યે ભાવ વિશેષ ઢાવાથી, અટપટા અધરા વિષયા, જેવાકે સપ્તભંગી-વ્યાકરણ, કાન્ય અલંકાર, છંદ, નય, નિક્ષેપ, પ્રમાણ અવધાન વિગેરેમાં સૂક્ષ્મબુદ્ધિથી સહજમાં સમજી જાય છે. તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, દ્રવ્યાનુયોગ, વિગેરેમાં સારી ખ્યાતી મેળવી છે. વિદ્યાનુ મહત્ત્વ
સમજે છે.
વિધાનું મહત્ત્વ છે પણ લક્ષ્મીનું મહત્ત્વ નથી લક્ષ્મીનુ મહત્ત્વ પણ વિધાથી જ છે કહ્યું છે કે—