________________
વગરનું લખાય. તેમ ચિત્ત રાખ્યા વિના ભણશે પણ યાદ નહી રહે.
આગળને પાઠ વાંચ, વગર વચેલે પાઠ વાંચો કે બીજુ પુસ્તક વાંચવું તે પાઠને આશય—હેતુ સમાજ અને કઠણ શબ્દોના અર્થ કરવા. સમજવા. એ બધી દિલની જ મહત્ત્વનું કામ છે. રાજકુંવર બનેલ ભાણજી પણ વિદ્યા મેળવવા સારા ઉધમ કરે છે. કહ્યું છે કે
અભ્યાસ કારિણી વિદ્યા, બુદ્ધિ કર્માનુસારિણી દાનાનુસારિણી કીર્તિ, લક્ષ્મી પુણ્યાનુસારિણું.
ભાવાર્થ—અભ્યાસને અનુસરીને વિદ્યા વધે છે, કર્મને અનુસરીને બુદ્ધિ થાય છે, દાનને અનુસરીને કીર્તિ ફેલાય છે. અને પુણ્યને અનુસાર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે,
વિધા મનુષ્યના અભ્યાસને અનુસરે છે, લક્ષપૂર્વક જે અભ્યાસ કરવામાં ન આવે તે વિદ્યાની પ્રાપ્તિ થવી દુષ્કર છે.
શરૂઆતમાં તદ્દન ઠેઠની ગણત્રીમાં ગણાતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બલ વડે સારી રીતે વિદ્યા સંપાદન કરી શકે છે. અને તેમ કરીને વિદ્વદ્ ગણુની પંક્તિમાં તેઓ આવે છે.
અભ્યાસન ક્રિયા સર્વા. અભ્યાસાતુ સફલા કલાક અભ્યાસા ધ્યાન મૌનાદિ,કિમભ્યાસભ્ય દુષ્કર. ભાવાર્થઅભ્યાસવડે કરીને સર્વ ક્રિયાઓ, સર્વ કળાઓ,