________________
તબિયતમાં હવે સુધારે છેજ. પણ ભણેલું ભૂલી ગયા હોવાથી ફરીથી ભણાવવા માટે સારા શિક્ષકનો બંદોબસ્ત કરે.હવેઢીલનહીં કરતાં આજને આજ વિદ્વાન પંડિતની ગોઠવણકરે. જેથી જલદી હશિયારી આવે અને બીજી બધી સુધરે. વિદ્યા વિનાને નર પશુ સમાન કહેવાય છે. આહારનિદ્રાભયમૈથુનાનિસામાન્યમેતત્પથભિનેરાણાં જ્ઞાનંવિશેષ ખલમાનુષાણાંજ્ઞાનેનહીના ૫શમનુષ્યા
આહાર, નિદ્રા, ભય અને મૈથુન પશુઓમાં તેમજ મનુષ્યમાં પણ છે છતાં મનુષ્યમાં જ્ઞાન હોવાથી તેઓ પશુ કરતા ઉત્તમ છે, ચઢીયાતા છે, માટે જ્ઞાનની–વિધાની પ્રાપ્તિ કરાવવી જોઈએ. ચેષાંનશીલનતપનચયિા વિવેકવૈરાગ્યમુખાગુણને તેષાંપશુનાભિવજન્મનિષ્કલંભવેદિહામુત્ર,ધોરદુર્ગતિ
પ્રધાનજી જૈનધમી હોવાથી આવશ્યક ક્રિયાનું પાલન કરવામાં નિત્ય ઉદ્યમવંત હતા. વળી રાજકુંવર એક વખત નવકારમંત્ર પણ શુદ્ધ બેલ્યા હતા. જેથી અનુમાન બાંધ્યું હતું કે રાજકુંવર જરૂર જૈન ધર્મની રુચિવાળા થશે, રાજાના હુકમ પ્રમાણે જ દર્શનના જાણ, ક્રિયારૂચિવાળા, ધાર્મીક બુદ્ધિવાળા પંડિતજીને લાવ્યા, અને રાજકુંવરને ધાર્મિક, વ્યવહારિક શિક્ષણ આપવાની ભલામણ કરી. એકડે એથી શીખડાવતાં કક્કાબારાખડી,આંકસરવાળા બાદબાકી, ગુણાકારભાગાકાર તોચાર પાંચ દિવસમાં જ શીખી લીધા. રાજકુંવર બનેલા ભાણકવરને