________________
ઢીલું પડ્યું નથી, પણ વિશેષ દૃઢ થતું રહ્યું છે.
સુ! સંસારી જીને મુક્તિ પ્રત્યેનું ધ્યેય પણ આવું જ દઢ હેવું જોઈએ. રાજકુંવર સમજે છે કે રાજ્યસુખ આગળ બીજા સુખો તે તુચ્છ છે. એમજ મુક્તિના સુખ આગળ સંસારના સુખો પણ તુજ છે. એ વાતનો નિશ્ચય કરવો જોઈએ.
હવે ખરે રાજકુંવર રાજ્યના દય પૂર્વક ભીખ માંગવામાં હુંશીયાર તે થયેલે જ છે, પતે રંક બનવામાં પોતાની ભૂલ સમજે છે. પણ રંક એવા ભાણીયાને દેષ તેના મનમાં આવતું નથી. જે સુખ દુઃખ આવે તે સમતા ભાવે સહન કરી લેવાનો નિશ્ચય કર્યો છે.
આ બાજુ રાજમહેલમાં ભાણુ રંક રાજકુંવર બનેલો છે પણ દરેક જણ તેને રાજપુત્ર છત્રકુંવર જ સમજે છે. કારણ કે રૂપ, રંગ, વય, બોલી, હાલચાલ, ચહેરે વિગેરે બંનેના સરખા જ છે ફક્ત વેષમાં ફેરફાર છે. એટલે કોણ રંક અને કણ રાજકુંવર તે સમજી શકતા નથી. રંક એવા ભાણીયાના શરીરે રાજકુંવરનો વેષ હેવાથી તેને જ સાચે રાજકુંવર સહુ કોઈ સમજે છે. પણ પિતે રંક હોવાથી કોઈને ઓળખતે નથી. જેમ તેમ આડુ અવળું બોલવાથી આપણા રાજકુંવરને કંઈક થઈ ગયું છે. ભૂત પ્રેત વળગ્યું હશે અથવા કંઈક ગાંડપણ થઈ ગયું છે. અથવા ભારે રેગથી મગજ ગુમાવી બેઠા છે. એમ સમજીને રાજાએ વૈધના, જોષીના મંત્રયંત્રવાદીના પંડિતેના આસન