________________
૫૮
કર્મબંધ થયે હોય પણ પછી ખુબ રાજી થાય. બહાદુરીની વાત કરે. પિતાની મેળે જ પિતાને શાબાશી આપે. તો તે બદ્દરૂપે બાંધેલું પાપ કર્મ નિત્તરૂપે થાય, તેમ નિધત્તરૂપે બાંધેલું પાપ કર્મ પણ પાછળથી ઘણીજ પ્રશંસા કરે, ઘણેજ રાજી થાય, ખુબ બડાઈ મારે, ઠેકઠેકાણે કહેતો ફરે, આનંદને અનુદનાને પાર ન હોય તો તે જેમ પૂર્વેશિથિલ બંધને બાંધેલું પાપ કર્મ મજબુત બને છે, તેમ પૂર્વે મજબૂત બંધને બાંધેલ પાપ કર્મ પણ ધર્માચરણથી અને સંવર ભાવથી ઢીલુ બને છે. " હવે ચોથે નિકાચિત બંધ–તેજ સેયના જથ્થાને તપાવી તપાવીને કુટી કુટીને ગટ્ટો કર્યો હોય તે તે કઈ રીતે તે સોયે છૂટી પડતી નથી. તેમ નિકાચિત કર્મબંધ પણ એવો હોય છે. એ કર્મ જીવને ભેગવવું જ પડે, ભગવેજ છૂટે, ભગવ્યા વિના ન છૂટે, એ મજબૂત બંધ શી રીતે થાય ? - જેમકેઈને મારવાની બુદ્ધિ થઈ મારતા પહેલા તીવ્ર ઈચ્છા, આને મારૂં તોજ ખરે, મારતી વખતે હર્ષ, તીવ્ર ભાવથી કુદીકુદીને મારે અને માર્યા પછી માર્યાના પાપનેબહાદુરીનું કામ માને, અનેએવી બહાદુરીની ખૂબ પ્રશંસાકરે, આવી ક્રિયાકરતાંઆત્મામાં કક્ષાની માત્રા ઘણી જ જોરદાર હય, ખુબ રાગ દ્વેષ હોય, રૌદ્ર પરિણામ તીવ્રણેયતેતે હિંસાજન્ય કર્મને નિકાચિતબંધ પડેતે ભગવાજ પડે, પાછળથી ઘણી ધર્મક્રિયા કરે, દેવગુરૂની સેવા કરે તપશ્ચર્યા વગેરે કરે તો પણ એવા કર્મના ઉદય કાળે