________________
- ર૫૬
નીરસભા કરે તે પુણ્ય બંધ પણ તે પૃષ્ટ રૂપે બંધાય, એવી જ રીતે પાપ ક્રિયા, હિંસા, જાહ, ચેરી દુરાચારીને પરિગ્રહ સંગ્રહ આદિમાં પણ સમજી લેવું, શું કરીએ ફ્લાઈ ગયા. ક્રિયા. કરવી પડી. કરી પણ રાચીમાચીને નહિ, પશ્ચાતાપ સાથે, બબડતા બબડતા કરીએ એ પાપને બંધ બહુ ન થાય. ગુરુ પાસે આવીને કહેવાથી નિંદા-ગહ વગેરે કરવાથી ભાવના, ભાવવાથી એ પાપ ધોવાઈ જાય. આ પૃષ્ટ બંધ તે ઢીલામાં ઢીલે બંધ કહેવાય તેને પસ્તાવો વિગેરે થાય એટલે કર્મ ટળી જાય. ભગવ્યા વિના પણ એ કર્મ છુટે. | પૃષ્ઠ બંધ પછીનું હવે બદ્દનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. એ સેને દેરાથી બાંધે તે એકદમ ન છૂટે. બદ્ધરૂપ કર્મબંધ કરાવનારી ક્રિયામાં રૂચિ રાગ આદિ ભળેલા હોય છે. એ બંધ માત્ર ખંખેરે ન જાય. પાપ કરવામાં રાચવાપણું હેય એટલે કર્મબંધ મજબુત થાય, એ ટાળવા ખાસ પ્રાયશ્ચિતાદિ કરવું પડે. બાંધેલી સની દેરીને ઢીલી કરવા પ્રયત્ન કરે. પડે તેમ, એ કર્મને તેડવા માટે પણ પ્રયત્ન કરવો પડે. આવા પ્રયત્નથી નાશ પામનાર કર્મબંધતે બદ્ધ એ કર્મબંધ કહેવાય.
હવે ત્રીજે નિધત્ત બંધ-તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. નિધત્ત બંધ વખતે રાગદ્વેષની માત્રા વધારે હોય છે. જેમ સોને દરાથી બાંધી પછી કાટ ચડી જવાથી તે બધી સો એંટી જાય છે, એ ક્યારે છૂટે કે ખૂબ તેલ વગેરે લગાડીને તેને ઘસવામાં