________________
સ્પ
કરે વિચાર કુંવર હવે, કરૂં બીજો ઉપાય; રાજસભામાં આજ, કામ જવાય તે થાય; છેલ્લે દિવસ આજ. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૦ અધિકારી લઈ ભેટણ, જાશે રાજા પાસ; જાઉં સાથે પણ ઘુરકશે, કાઢી મૂકે ખાસ, કાંઈ નહિ બોલાય. બાજી બધી હવે સુધરે ભવિ.૫૧ લઇ લઈ જાશે શેઠીયા, ભેટ વેપારી આજ; દાતાવળી દયાળુ તે, નહિ બોલે થશે કાજ; વચવચમાં જવાય. બાજી બધી હવે સુધરે ભવિ.પર અગ્યાર વાગ્યા પહેલા મળે, મુજપિતા તે થાય; સાચો પુત્ર હુંજ છું, વાત બધી કહેવાય; એમ કરે વિચાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૩ સુજ્ઞો છત્રકુંવરતણું, તીવ્ર રાજ્ય હક ચેય, તેમાંજ તલ્લીનતા, તેમ મુક્તિ ધ્યેય ય, એજ છેજ ઉપાદેય. બાજી બધી હવે સુઘરે ભવિ.૫૪ સુપ્રવર વ્યાખ્યાનકાર, શ્રોતાઓ સમક્ષ; વિધવિધ વિવેચન કરી, મુક્તિ કરાવે ધ્યેય; એજ સાચું વ્યાખ્યાન, બાજી બધી હવે સુધરેભવિ. પ્રધાનની ચતુરાઈથી, મલ્યા પંડિત વિદ્વાન શિક્ષણ આપ્યું કુંવરને, તેમ પાડે સંસ્કાર; થાય સ્વયર ઉદ્ધાર. બાજી બધી હવે સુધરે ભવિ.પ૬