________________
ર૪૯
પીતા પણ મળતા નથી, બંગલે ને પૈસાય; કેણે સુણાવું વાતડી, કથની કહી ન જાય; થાય કાલે મેળાપ. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૩ પણ ભીખારી વેશમાં, રોકી રાખે સીપાઈ છતાં જાઉં એકવાર હું, હીંમત રાખી કાંઈક વહેલો ઉઠીને જાઉં. બાજી બધી હવે સુધરે. ભવિ.૪૪ ભીખારા કહે ભાણીયા, ગાદીએ રાજકુમાર, બીરાજશે મળશે ઘણી, મીઠાઈ માવાદાર; સુખે પેટ ભરાય. બાજી બધી હવે સુધરે ભવિ.૪૫ છત્રકુંવર તે ભાણીયો, કહે સૂણે સહુભાઈ; વહેલજઈ દરબારમાં, લઈ આવીશ મીઠાઈ વળી કપડા તૈયાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૬ ભીખારા હવે જાણતા. ભાણીયો ચતુર ચાલાક છે નાને પણ બોલકો, વળી લાગે નહી થાક; કુળ દીવો થનાર. બાજી બધી હવે સુધરે,ભવિ ૪૭ ઉંઘ નહિ વિચારમાં, ઉઠો સાચે કુમાર; ગયો રાજહવેલીએ, ઉભા રોકીદાર; જાજા ભીખારી બહાર બાજી બધી હવે સુધરે.ભવિ.૪૮ મોઢું જોયું તાહરૂં, ઉત્તમ દિન શુભ કામ; ક્યાંથી આવ્ય અભાગીયા,જે ન હ મળે ઈનામ મારૂં ગોતી તપાસ. બાજી બધી હવે સુધરે.ભવિ.૪૯