________________
૪૮
સુદ પાંચમ સામવારના, સવારના અગ્યાર; વાગતા તિલક ભલું, મુહૂર્ત એ સુખધાર; એશી કરે નમ્રીજ, બાજી બધી હવે સુધરે.ભવિ.૩૬ રાજા વળી સન્માનતા, દીએ ભેટ શ્રીકાર; જોશી પણ ખુશી થતા, પહેાંચે નિજ ઘરબાર; સભા વિ હરખાય. બાજી બધી હવે સુધરે.વિ.૩૭ જાહેરાત રાજા કરે, હું નિશ્ચિંત થ ખાસ; સાંપુ રાજ્ય કુંવરને, સંભાળે ગુણરાસ, નક્કી જાહેર થાય. માજી બધી હવે સુધરે.વિ.૩૮ ઢઢેરા વગડાવતાં, માગસર પાંચમ સુદ, તિલક રાજકુંવરને, થશે અગ્યારે ખુદ, હિંસા ન કરે કાય, બાજી બધી હવે સુધરે.ભવિ.૩૯ રાજસભા શણગારતા, મંડપ માટેા રચાય; દિવસ ખુશાલી તણા, એક ચાગ્ય કરાય, ચેાગ્ય વેષ ધરાય. આજી બધી હવે સુધરે.ભવિ ૪૦ ભીખારા રંક સાંભળે, ઢંઢેરા સુખદાય, મેવા મીડાઇ વસ્ત્રાદિ, મળશે ને ભૂખ જાય, થાય ખુશી અપાર,બાજી બધી હવે સુધરે.વિ.૪૧ સાચા કુંવર સાંભળે, હયુ જ ચીરાય, રાજમાલીક હું રહી ગયા, શું કરવા ઉપાય, ધ્યેય એક જ ત્યાંય. આજી બધી હવે સુધરે.વિ,૪૨