________________
સાચે રાજપુત્ર ઘણે, બધી વાતે હુંશીયાર, રાજ્ય હકના ધ્યેયમાં, નગણે દુઃખને ભાર; છે નીતિનો જાણ. બાજી બધી હવે સુધરે ભવિ.૨૯ ખા રાજકુંવર તણું, પુન્ય ઓછું ખરૂં ધારે; ધર્મ શિક્ષણ નપામી,ભાભણતર સંસાર; છતાં છે જ ઉદાર. બાજી બધી હવે સુધરે ભવિ.૩૦ રાજા વિચારે ચિત્તમાં, અવસ્થા વધતી જાય; પરભવને સુધારવા, હવે કરો ઉપાય; થયો કુંવર હુંશીયાર બાજી બધી હવે સુધરે.ભવિ.૩૧ મુજ હયાતીમાં દઉં, કુંવરને હવે રાજ; ચિંતા કાંઈ રહે નહી કરૂં ધરમના કાજ; મો ભવ સુધરેજ, બાજી બધી હવે સુધરે. ભવિ.૩૨ એમ વિચારી મંત્રીને, બેલાવે તત્કાળ; નિજમનમાં ધાર્યું હતું, દર્શાવ્યા વિચાર; મંત્રી રાજી અપાર. બાજી બધી હવે સુધરે ભવિ.૩૩ જોશીને બોલાવીયા, શુભદિનને શુભવાર; રાજા આદર આપતા, આસન ફળ ફુલહાર; ધરે મેવા મીઠાઈ બાજી બધી હવે સુધરે ભવિ.૩૪ રાજ્યારોહણ તણુ, જુઓ મુહૂર્ત શુભ થાય; પિોથીટીપણું જોઈને, કહે રાજન સુખદાય; રૂડ માગસર માસ. આ બધી હવે સુધરે.ભવિષે