SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૫ ઉપાય અક્સીર થાતાં,બે દિનમાં ઘણે ફેર નવેસરથી ભણાવવા. જલદી થાયજ લહેર; એમ કરી વિચાર. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૫ પ્રધાનને રાજા કહે. ભૂલ્યો બધુ જ કુમાર; ભણાવવા પડશે ફરી. નહિ કરવી હવે વાર; કરે તૈયારી આજ. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૬ પ્રધાનજી સમજે ખરા. કુંવર જાણે નવકાર; રૂચિ જિન વચન તણી, થાશે બહુ શ્રીકાર; થાય આત્મ ઉદ્ધાર, બાજી બધી હવે સુધરે. ભવિ.૧૭ પંડિતને બોલાવીયા, ભણાવે રાજકુમાર; એકડે એકથી શીખવે, જેમ થાયે હુંશીયાર; કરે એ ઉપાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૮ ખર્શનના જાણ છે, પંડિત ભણાવે ખાસ, આંકડા આંક કોવળી, બારાખડી કરી પાસ; છે ભાણ બુદ્ધિમાન બાજી બધી હવે સુધરે. ભવિ.૧૯ પશુપંખી પણ શીખતાં, નાચ કળા આબાદ, રાજકુંવર બને જ છે, ભણી રાખે બહુયાદ; ભણેધરી ઉત્સાહબાજી બધી હવે સુધરે. ભવિ.૨૦ ક્ષપશમ ખુલ્યો ઘણો, અટપટીઅઘરી વાત; સમજી જાયે સહજમાં, ન્યાય તર્ક વિખ્યાત; કર્યો ધર્મ અભ્યાસ. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૧.
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy