________________
આત્મપ્રદેશ સાથે જ જે, કર્મ બંધાયુ હોય, તે કર્મને તેડવા, તીવ્ર ગહ જોય, પ્રાયશ્ચિત સાથે જ. બાજી બધી હવે સુધરે. ભવિ.૮ શ્રી સિદ્ધસેન સૂરીશ્વરે, કરી આશાતના મહાન ગુરૂમહારાજે જાણતાં. આખું પ્રાયશ્ચિત દાન, તે નિધત્ત કહેવાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૯ ચોથે નિકાચિત બંધ છે. સોય સમૂહ પીંડથાય; અગ્નિમાં ગાળી પછી. નવીન સોયો બનાય; બીજે નહિ ઉપાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૦ પાપતણી અનુમોદના. વારંવાર કરે; ગાઢ કર્મ બંધાય છે. ભોગવવું જ પડે જ, નરકે ગયા શ્રેણીક. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૧ ચાર પ્રકારના બંધને. સમજી વજે એહ; શુભ કરણી કરે સર્વદા, સમતા ભાવે તેવ; પુણ્ય બંધ થતાં જ. બાજી બધી હવે સુધરે. ભવિ ૧૨ એવું જાણીને પ્રાણીયા. સમ્યક સુણો ચરિત્ર ફતેસિંહનિજ પુત્રને પૂછે પણ વિચિત્ર મળે ઉત્તરઅકળાય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૩ પણ કુંવર નહિ બેલતે. ન બોલે જેમ તેમ જાણે સુધારો થયે, ધરે હોંશ મન એમ; પણ ભૂ બધુંય. બાજી બધી હવે સુધરે. ભવિ.૧૪