________________
૧૩
તેમજ મુક્તિના ધ્યેયને રે, જે નરનારી ધરે ખાસ, તે અવશ્ય ક્રમે કરીને, કર્માં ખપાવે સાચ. સલૂણે, ૮ માહ નહિ હ સાથમાં રે, ભક્તિ રહે તપ ધ્યાન, ક્ષાંતિ કીતિ ગુણ પ્રસરે રે,મુક્તિ લલિત સુખખાણુ.સ. ૯
એક રાજકુવરે પેાતાના જેવા જ વય, રૂપ, રંગ વિગેરેથી મળતા એક ભીખારીના હેાકરાને જોયા. જેથી તેને કુતૂહલ કૌતુક થયું કે કપડાના ફરક સિવાય દરેક રીતે મારા જેવા જ છે, તા મારા કપડાં તેને પહેરાવું અને તેના કપડાં હું પહેરું તેા કાઇ જાણી શકે કે કેમ ! તેવા પ્રકારના વિચારથી કૌતુક રમુજખાતર ભીખારીને બગીચાના બંગલામાં બેલાવી તેના કપડાં કઢાવી અને પોતાના રાજવંશી પોશાક પહેરાવીને પોતે ભીખારીના કપડાં પહેરી કૌતુક જોવા માટે બાગમાંથી બહાર નીકળી છાને ઊભા રહ્યો.
ભીખારીને છેકરા રાજકુ વર જેવા બન્યા છે. સેવકા ગાડીમાં બેસાડી રાજમહેલમાં લઈ ગયા. ખરા રાજકુંવર ભીખારી જ થઇ ગયા. પણ પોતાના રાજહક્કને કદી ભૂલતા નથી. રાત-દિન ભીખારીપણે રહેવા છતાં ટાઢા ટુકડા એંઠા-જૂઠા ખાવા છતાં મને મારા પિતા કચારે મળે ! મને મારા રાજ્યહક પાછે। કયારે મળે.
જ
એ જ ચિંતામાં ત્રણેક વરસ પસાર કરે છે. પણ ધ્યેય તા રાજ્ય હક્ક મેળવવાના જ છે. રાજકુંવરને ભીખ માગવામાં લવલેશ. સુખ પણ ક્યાંથી હાય ! પણ પોતાના ધ્યેયમાં મક્કમ ધમ.