________________
માંગે છે ભૂખના લીયે ટાઢા ટુકડા પણ ખાય છે. તાપ ટાઢ. સહન કરે છે, ટેણું ટુંકારા સહન કરે છે.
ભૂખ ન જુએ ભાવતું, પ્રીત ન જાણે જાત, નિંદ્રા ન જાણે સાથરો, જ્યાં સૂતા ત્યાં રાત, ગણે ન કોઈ ગરીબને, ધનપતીને સહુ ધાય, છીંકખાયધનપતિ,ખમ્મા ખમ્મા કહેવાય.
આ રીતે દિવસે પસાર કરતો હોવા છતાં તેના હૃદયમાંતો મને મારા રાજ્ય ક્યારે મળે, કેવી રીતે મળે. કયારે મારા. પિતા મને મળે ? મારા પિતાજી મળતો બધી વાત જણાવું, અને સુખી થાઉં. એમ વિચાર કરી રાજમહેલમાં જવાની ઈચ્છા કરે છે. પણ આવા રંક ભીખારીના વેશમાં પોલીસે કેમ જવા દે ! એવા વિચારથી જઈ શકતા નથી. એક વખત ફરતાં ફરતાં રાજ મહેલના દરવાજા પાસે જઈ ચડયો અને પિલીશને પિતાની. પાસે બેલાવે છે, અહીંયા આવે.
જાઓ મારા પિતાશ્રીને ખબર આપે છે કે તમને રાજકુંવર મળવા ઇચ્છે છે. આ સાંભળી સીપાઈઓ સમજી ગયા કે આ ભિખારી ગાંડ જણાય છે. જેથી તેને ચાલ્યા જવાનું જણાવે
છે. છતા આતે રાજકુંવરના રેફમાં બોલે છે. જાઓ જાઓ મારા પિતાને બેલા. હું કોણ રાજકુંવર ? આથી સીપાઈઓએ ખરેખર ગાંડો જ છે એમ સમજી બે ચાર ઠોંસા મારીને કાઢી. મૂક્યો, આ રીતે માર ખાવા છતાં પણ રાજયના વારસનું