________________
૩૮
ધ્યેય ઢીલુ પડતુ નથી પણ વિશેષ દૃઢ થતુ રહે છે. તે સમજે છે કે રાજ્યસુખ આગળ બાકીના બીજા સુખે તા કાચા છે. તુચ્છ છે. આવા ધ્યેય પૂર્વક ભીખ માંગવામાં હુંશીયાર તે થયેલો જ છે. આમ ત્રણ ચાર વર્ષ પસાર થઈ ગયા, હવે ભીખ માંગવામાં લજ્જા છેાડી ઢીધી છે, બલ બુદ્ધિ પણ ધટી છે. કહ્યું છે કે ભીખ ભૂંડી છે.
લાહી માંસ અલ બુદ્ધિ ગઈ, કાયા તેજને જ્ઞાન, એક ક્ષુધાને કારણે, ગઈ લજ્જા ગયું માન.
એક ભૂખના કારણે ઉપર કહેલ બાબતે જતી રહે છે. ખરા રાજકુવર સમજે છેકે આમાં દોષ મારા જ છે. મેજ પરાણે વેશ બદલા કર્યા, અને કરાવ્યા. તેમાં રકના શું વાંક ? મારાજ વાંક છે, હાથે કરીને દુઃખ વહેારી લીધુ છે. પણ હવે જે જે દુઃખ આવે તેને સમતાથી સહન કરી લેવું. એવા નિશ્ચય કર્યા.
દુઃખ આવે રડવું નહી, કમ બનાવટ કામ, ઉદ્યમ કરતા માનવી, પામે સિદ્ધિ તમામ,
આ વાત મનમાં ધારી લીધી. હવે સુજ્ઞા ? રાજમહેલમાં શું બની રહ્યું છે. તે તે બીના હવે પછી જાણીશુ.
મહાનુભાવો ? કઈંબંધના કારણે। મિથ્યાત્વ, અવિરતિ, કાય, અને યાગ, એ ચાર કારણેા, તેમજ પ્રદેશબંધુ, પ્રકૃતિધ, સ્થિતિબંધ અને રસબંધ, આ ચાર પ્રકારના બંધ, દ્રવ્ય