________________
તે ક્યાંથી ? અને નામ પણ ચોક્કસપણે શી રીતે કહી શકે? જેથી કંઈનું કંઈ બોલી નાંખી પિતાના બેલને તાણ રાખે છે. આ બધું સાંભળી રાજા વિગેરે ગભરાયા અને વિચાર કર્યો કે અહેહે કુંવર કોઈને ઓળખતે નથી સગાઈ પણ જાણ નથી. મિત્રોને તેમજ મીઠાઈઓને પણ ઓળખી શક્તા નથી. નામ પણ જાણ નથી. બધુ જ ભૂલી ગયા છે. અને રાજકુંવરનું મગજ શુન્ય બની ગયું છે.
વળી રાજા કહે છે કે પ્રભુની સ્તુતિ બોલી બતાવ. ત્યારે તેને નવકારમંત્ર આવડતો હતો, તે બેલી ગે. તે સાંભળી પ્રધાન જૈનધર્મી હેવાથી ખુશ થશે અને વિચારે છે કે કુંવરને નવકારમંત્ર બોલતા કઈ દિવસ સાંભળ્યા પણ નથી. ગમે ત્યારે પણ કોઈ પાસેથી સાંભળેલ હશે, અને મોઢે થઈ ગયા હશે. આ ઉપરથી અનુમાન થાય છે કે કુંવરને જૈનધર્મ ઉપર પ્રીતિ થવી જોઈએ. રાજાને પ્રધાનજી કહે છે કે સર્વ ઉપદ્રવને દૂર કરનાર એ આ મહામંત્ર કુંવરસાહેબ બોલ્યા છે તે લાભદાયી છે હવે રાજા કહે છે કે જલદી કુંવર સાજા થાય તેમ કરવાનું છે. ગમે તેટલું ખર્ચ થાય પણ વિધિપૂર્વક જે ઉપાય કરવા પડે, લેવા પડે તે લઈને કુંવર જલદી સાજા થાય તેમ કરે.
મહાનુભાવો ! કર્મની બલીહારી વિચિત્રતા તે જુઓ! અહીં મનોહર ધૂપ દીપ સહિત સરસ ઉપાય ચાલી રહ્યા છે, અને જે સ્થળે સાચે રાજકુંવર છે, ત્યાં મરચાનો ધૂમાડે