________________
૨૨૯
લગભગમાં તાવ શરૂ થશે આવા નિયમ થવા તે ક્ષેત્ર નિમિત્ત” (૩) મુંબઈથી સુરત પહેાંચતાં લગભગ બપારના બે વાગે ભાદરવા મહિનામાં તાવ આવશે. એવે વખતને નિયમ વે તે “ કાળ નિમિત્ત
(૪) ભાવ નિમિત્ત—આજુ બાજુના કેવા સંજોગે માં તાવ આવશે? જેમકે સમુદ્રની ઠંડી હવા, રાત્રીને ઉજાગરા, માનસિક અકળામણ, એ વિગેરે સંજોગામાં તાવ આવશે. એવે નિયમ થવા તે “ભાવ નિમિત્ત છ
(૫) કઈ જીંદગીમાં તાવ આવશે એવા નિયમ થા તે “ભવ નિમિત્ત ” જેમકે આ જીંદગીમાં તાવ આવશે અથવા બીજા જન્મમાં તાવ આવશે એવા નિયમ થવા તે ભવ નિમિત્ત કહેવાય છે.
કર્મીના ઉદ્દય અમુક અમુક ચોક્કસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની અપેક્ષા રાખે છે.
દાખલા તરીકે કાઈ વ્યક્તિને શાતાવેદનીયને ઉદય થવાને છે પણ અમુક દ્રવ્યથી અમુક ક્ષેત્રમાં, અમુક કાળમાં, અનુભવ પણ આપણા કહે છે કે અમુક બિમારને અમુક આબુ, માથેરાન, પંચગીની વગેરે સ્થળોએ લઈ જવાથી આરોગ્ય સુધરી જઈ શાતાના ઉદય થાય છે. તે પણ અમુક ડોકટરની ટ્રીટમેન્ટ મળી તાજ તે પણ અમુક ઉનાળા વિગેરેમાં શાતાના ઉદય થાય છે.
કાઈ વ્યક્તિને અમુક પ્રકારના વેપાર કરવાથી ધન પ્રાપ્તિ