________________
જાણી ઘેલો છે કાઢીજ મૂકે, એક બે ઠોસા ન ચુકે, પણ વારસનુંધ્યયસાચુ, તે વિના સઘળું કાચું જગ.૩૩ ખરે રાજકુંવર મનધારે, વેશ બદલે મે કર્યો ત્યારે, દુઃખ આવ્યું તેને કહેવું, હવે જે થાય તે સહેવું જગ.૩૪ ભીખમાં થયો હશીયાર, થયાવર્ષએમત્રણચાર, હવે રાજમહેલમાં થાયે, તે બીના હવે જણાયે.જગ.૩૫ સુજ્ઞોબસ્કૃષ્ટનિધત્ત,વળીચેથેનિકાચિત બંધ, કર્મબંધનાએ પણચાર, શુભબુદ્ધિથી જાણે પ્રકાર જગ.૩૬ ભવિશુભકર્મ નિત્ય કરીએ, તેમ પાપ ક્રિયાથી ડરીએ, ગણેનવકાર શાંતિથીભાવે,ગુણલલિતતેનાજ ગાજર,
૧૧ મી ઢાળનું વિવેચન મહાનુભાવો ? જગતની વિચિત્રતા શા કારણે છે. તેની શોધ કરતા તપાસ કરતાં રાગદ્વેષના પરિણામ–અધ્યવસાય જણાશે આઠે કર્મબંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે. જ્યાં સુધી મિથ્યાત્વ હેય ત્યાં સુધી અવિરતિ જાય નહી. જયાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી કષાયે જતા. નથી અને જ્યાં સુધી ક્યા જતા નથી ત્યાં સુધી વેગ નિરોધ થતો નથી. એટલે પ્રથમ મિથ્યાત્વ પછી અવિરતિ, પછી કષાય. અને છેવટે ભેગને મૂક્વામાં આવેલ છે.