________________
२२०
લે ખૂબ મેટો હવે, મહેલ્લામાં ઘર પણ ઘણા હતા, પણ ભયને કારણે ઝડપથી સંતાઈ જવા માટે નજીકમાં આવેલા એક ડોશીના ઘરમાં કુમારપાળ પેઠા, એને ઘર કહેવાય જ નહિ. એ એક માળીયું હતું. ન મળે બીજે ઓરડો કે ઓસરી, એકજ ઓરડાવાળા ઘરમાં ઘરવખરી પણ ઓછી હતી, એટલે કુમારપાળે પિતાની ઓળખ આપી, માજીને મદદ કરવા વિનંતિ કરી અને કહ્યું કે જો હું રાજા થઈશ તે તમને નહિ ભૂલું, ઉપકારને બદલે પુર વાળી દઈશ. ડોશીએ એને સંતાડવા જલદી ઘર બંધ ક્યું, અને કુમારપાલને કહ્યું કે બેટા, બીજે તો છૂપાવાની જગ્યા કયા છે? છતાં તું ગભરાઈશ નહિ, જા પેલા ખૂણામાં લપાઈને પડયો રહે, ઉપર હું મારા લુગડાનાંખી તને ઢાંકી દઈશ. કુમારપાળ સેંકડે વખત ફસાયે હતે છતાં આબાદ છટકી જતો લેકેની એને મદદ મળી રહેતી, તેમજ ભાગવાનો સમય પણ મળી રહેતો. તેમજ અણીને વખતે કંઈને કંઈ યુક્તિઓ પણ એને સુઝી આવતી અને તેથી નાસવાનો લાગ પણ મળી જતો પણ આજની ભીંસ ભારે હતી. | મહોલ્લામાં પેસવા નિકળવાને મા એકજ હતો, અને એ માર્ગ પર સેંકડો રાજસૈનિકે ખૂબજ સાવધાનીથી દીવાલ બની ઉભા હતા. જ્યાંયથી પણ હવે છટકી શકાય એવું નોતું રહ્યું, પણ આતો સમૃદ્ધ અને વૈભવશાળી નગર પાટણ હતું. અને તેમાં પણ ધનિક ઝવેરીઓનો મહોલ્લે, મકાનો ખૂબ ઉંચા